________________
૩રર
વ્યાખ્યાને સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જે. આમ જે થોડું હરઘડી હઠ પકડે, તેને ચાબુકને બહુ માર પડે;
હઠ ન કરે તે કેઈ ન નડે. . હઠીલાની હઠીલાઈ ન ટળે, કદી પાંગરી વાટે તે ન વળે;
એની ઉંનું ઓસડ ન મળે. જુઓ મૂરખ કે મકે, તેને તાણું ખેંચીને તેડ,
પણ મમત મનને નહિ છે. . , ૧૪ જેની ઉત્તમ જાત જણાય સહી, તે તે હઠીલાઈ પકડે જ નહિ;
હલકી જાતે હઠીલાઈ રહી. આ જગમાં હઠીલા જન જ છે, તે સમજણ સમજી ક્યાં લે છે; દલપત તે શિખામણ દે છે. ' ,
દલપત,
ક ૧૬
કાગડાને મેઢે રામ હેય?
(રંગે રમેરે રંગે રમે) એ ઢાળ. રામનામ રામનામ રામનામરે, કાગડે ન ભણે કદી રામનામ; હાલ એ કેવત ખરી ઠામઠામરે, કાગડે ન ભણે કદી રાસનામ-ટેક સુધારે સુધારે કહી કાઢે કૂટાળીયાં, ગંડૂની ટેળી ગામગામરે. કાગ મીયાં પડયા પણ ટંગડી ઊંચી, બેટી બડાઈમારે ધામધામરે., ૧૭ વિના કારણથી તેમ વધારી, ખેયાં ખરેખર હામદામરે. , ૧૮ આગેસે લાતને વાત પિસે, એવા બન્યા બાઈલ તમામરે. એકલપેટાની ટૂંકી નજરે નિત, મનમાં છે માત્ર મામમામરે. કાઢે કુધારા કહિયે કદાપિ, ખીજી ઠેકે છે વામ વામરે. પ્રભુ નીતિથી ભજવા ગમે નહિ, ગયે ઘટડામાં ઘનશ્યામરે. ખાળે ડૂચાને દ્વાર ઉઘાડાં, એ જૂઠ ડાળને દમામશે. દેશાભિમાન કર્યું દૂર દિલેથી, કરી શકે શું સંગરામરે. પિતાના પગમાં મારે કુહાડી, ક્યાંથી મળે કહે વિશ્રામરે? આપી શકે નહિ સામે ઉત્તર, તજે ન તેય હઠની લગામરે. બેલે નહિ પણ બળી મારે, પીડાકારક આ પરિણામરે. વજહદયના એવા તંતીને છેટેથી વલ્લભની સલામરે.
સુધ ચિંતામણિ–વલ્લભદાસ પપભાઇ.