SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ પરિયા, હકવાદ-અધિકાર મિથ્યાભિમાની. દેહા. ગુણવા ઇચ્છા તેહને, કહિયે આપ વિચારઃ હઠ પકડે તે તે પછી, તજી દે તકરાર. હઠ પકડે જે હોય શઠ, તે સમજે પણ તાય; હેઠે કદી ન હા ભણે, હૈયામાં હું હાય. મમતી જન માને નહિ, ભલે કરેલી ભૂલ; હૈડું તેનું હા કહે, કરે ન જીભ કબૂલ. મૂરખ જીવ જતાં લગી, છેડે નહિ છ છે; મકેડે મૂકે નહિ, બચકું તૂટે કેડ. લયા ગરબી. (એ વાંસલડી, વેરણ થઈ લાગી તું વ્રજની નારને–એ ઢાળી એ મહા, હઠ લેવાને હેવા તે કયમ નવ તળે? પીકા પામ્યું, પણ તે નિજ સ્વભાવ સારે નવ સ –ટેક તે લુગડાને બચકું લીધું, મૂકાવા જતન જેને કીધું; પણ તે નહિ તે મૂકી દીધું. એ મકડા. ૫ તને હાથ લગાડી હશે, વળી કઠોર મારીને ; તે સ્વભાવ તારે નવ મેલ્યા. તને જરૂર હઠીલે બહુ જાયે, પછી પાછળ પકડીને તા; એમ અંત તરત તારા આયે. ત્યાં તારી કેડ ગઈ તૂટી, બધી આવરદા તારી ખૂટી, પણ છેક ન હઠીલાઈ છૂટી. તે સ્વારથ કાંઈએ નવ સાયે, કહે સ્વાદ એમાં તે શો ધા? વણ મતે વ્યર્થ ગચે મા. જગમાં હઠીલા જે તુજ જેવા, સંકટમાં આવી પડે એવા; ન તજે હઠીલાઈતણું હેવાં. કટિ તૂટે છૂટે પ્રાણ ભલે, સમજાવ્ય સમજણ લેશ ન લે; વળતી નિપજે એવી વલે.
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy