SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચછેદ. ઘતષ–અધિકાર. ૩૦૯ રીતે ધારણ કરનારી છે, દુષ્ટ અભિપ્રાયને જાગૃત કરનારી છે, દરિદ્રતાને પોતાની પાસેથી નહિ ખસવા દેનારી છે, સુગતિ–મોક્ષસ્થાનના ભેટામાં આડી પડી રેકનારી છે અને (પરિણામે) મૃત્યુ ઉત્પન્ન કરનારી છે. પ. કેઈની વસ્તુ લેવાથી આલોકમાં પ્રતિષ્ઠા જાય છે, કારાગૃહની શિક્ષા - ગવવી પડે છે એટલું જ નહિ પણ પરલેકમાં દુઃખી થવું પડે છે માટે ચેરી કરવી નહિ એમ સમજાવી અને ચેરીના બંધુરૂપ ઘતદેષ તરફ દૃષ્ટિ ફેરવી આ અદત્તબહણદેષ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. - સૂતો –ધિકાર. -- સવ વ્યસનેમાં આદિ કારણરૂપ ઘત (જુગટું) એ શબ્દથી ઇછે કે રેક માણસ સુજ્ઞાત હોય છે એટલે તે શબ્દના ઇવનિમાત્રથી છે તો તેને જાણી શકાય તેથી તે સંબંધે વિશેષ કહેવાનું રહેતું નથી ; પરંતુ ચૂતમાં કેટલા અનર્થો છે? આ બાબત જાણવાની પ્રથમ જરૂર છે. કારણકે તેના અનર્થોનું શ્રવણ થાય તે જનસમાજ તેના કુપરિણામને જાણ અટકે. પ્રથમ તો એમ કહેવામાં આવે કે જુગારમાં સવ અનર્થે સમાયેલા છે તે પણ તે વાર્તા અસત્ય નથી. કારણકે મંગલાચરણમાં જુગારી ઘત કામમાં પ્રવૃત્ત થયે ત્યાંથી જો તેમાં ધનાદિની પ્રાપ્તિ થાય તે પરસ્ત્રીઓમાં ખરચવાનું મન થાય અને પરસ્ત્રીઓમાં આસક્તિ થતાં પોતાની વીર્યશક્તિ દાટી જાય ત્યારે મદિરાદિના પાનથી મત્ત બની તે કુકર્મમાં આસકત વધારે રહેતો જાય અને દિનપ્રતિદિન પ્રમેહાદિ રેગોના નિવાસરૂપ બની જાય અને વખતે જુગારમાં ધન હારી જાય તે ત્યાંજ અસત્ય ભાષણ, મારામારી, બીભત્સ ભાષણ કરવાનો પ્રસંગ આવે તેમાં વખતે બીજા બળવાન પક્ષના જુગારી મળે તે પ્રહાર કરવામાં બાકી રાખે નહિ અને ત્યાંથી કંગાલ બની ચાલ્યા જાય પછી વિચાર કરે છે, જે કાંઈક પૈસાની જુજ રકમ મળે તે તેને ઘતમાં મૂકી વધારે ધન મેળવું, એ વિચાર કરતાં કાંઈ પણ ધન ન મળે તે છેવટે ઘરમાંથી અગર બીજેથી ચોરી કરવાનું મન થાય અને ચોરીના કાર્યમાં વખતે પકડાય તે જેલ જાત્રાને પ્રસંગ પણ આવે અને પ. રિણામે સર્વ પ્રકારનાં દુઃખોથી જગમાં અપકીર્તાિ મેળવી નરકમાં પડે. એટલે ટુંકામાં વિચાર કરતાં જુગારમાં અસત્ય ભાષણ, પરસ્ત્રી સેવા, મદિરાપાન, ચારી ઇત્યાદિ સમગ્ર દુર્લક્ષણે સમાયેલાં છે. તે બાબતનું સુસ્પષ વિવેચન
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy