________________
૩૦
પરિચ્છેદ.
સાસુવહુને ઝગડો-અધિકાર એને ઉત્તર આપે અહીં દેશિ, વૃથા વગોવે નાર; સુધાર્યાથી સુધરે સહારે દેશિ, આપ કેળવણી સાર. ૪૮ વલ્લભદાસની વિનતીરે દેશિ, હિંદુ નારી હેવાન; અરે એના સહવાસથી દેશિ સુવું ભલું શમસાન. ૪૯
સુબોધ ચિંતામણિ–વલ્લભદાસ પોપટભાઇ. કુટુંબને સારી સ્થિતિમાં લાવવામાટે, જ્ઞાતિની શોભા વધારવા માટે, દેશની આબાદી કરવા માટે અને મોક્ષનગરીમાં પ્રવેશ થવામાટે ધમપતીને કેળવવા ભલામણ કરી આ સ્રોઉપદેશ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.
29ÉÉ©.
- સાસુવહુનો શો-વિકાર. -
વીઓ ઉપદેશ પામેલી ન હોવાથી તેનું પરિણામ કેવું આવે છે અને ધર્મ “હુંફ જે અમૂલ્ય મણિ તેણીઓ ગુમાવી કેટલી હલકી પંક્તિ પર આવી જાય છે તે દેખાડવાને આ સાસુવહુના ઝઘડાનું દિગ્દર્શન કરાવનારે ટૂંક અધિકાર અહીં લેવામાં આવ્યા છે.
વહુ કહેછે. (ભાઈઓ જેની ભારજા બૂડીરે) એ ઢબ. પ્રભુજી લાગું તમારે પાય, કયારે મારે સાસુ ઠેકાણે થાય—એ ટેક . ઘડીએ ઘડીએ વાટ જોવે, રાંડ વઢવાને તૈયાર થાય; વગર વાંકે વઢે અપરાધન, લેક જેવાને ભેગા થાય, પ્રભુજી ઘડી તે વારે જાવા દે નહિ, કરીને નવી બેસે કાય; એના તે દેખતાં સહીઅર સાથે, વાત પણ નવી થાય. રસેઈ કરવા પેસે નહિ, રાંડ ખાવાને તૈયાર થાય: રોટલે લઈને બહાર દેખાડે, આ ટલે કેમ ખવાય. પાકે તે પહેલે ખાઈને, રાંડ કા બતાવાને જાય; એવી રીતે પજવે ઘણું, આ દુ:ખ કેમ ખમાય. મારા પીયરન હોય ગવારે, તે પણ તપાસવાને જાય; કે દિન પહેરવા માગું ઘરેણાં, તે મેંઢેથી કહે નાય. માથું જેવાને દહાડી બેસાડે, તેલ ન લેવા દીએ પાય; વગર તેલ વાળ તણુ, રાંડ ભાંડવાને મંડી જાય,