________________
2
૩૦૦
વ્યાખ્યાનસાહિત્યસંગ્રહું ભાગ ૨ જો.
૩૫
૩૬
મ' સુધારનારી અનીરે દેશિયા, દક્ષ મંડળમાં જાય; મૂખ' મંડળમાં માનનીરે ફ્રેશિયા, ગાવા ઘરનાં ધાળ થાય. કુલટાક થઇને ફરે દેશિયા, નાય ધ્રુવે નર નિત્ય; હૃઢિઆના ધમ અનુસરેરે દેશિયા, પેલી ન નાય ખચીત. અંગે ગઢીને ગાખરીરે દેશિયા, વસ્ત્ર મેલાં ગ ંધાય : કામ કાળજી વિના કરીરે દેશિયે, આઠ દશ દાડે નાય, ગાઠે ન વાત વિવેકનીરે દેશિયે, દેશ સુધારા કાજ; દુનિયા જૂદી એમનીરે દેશિયા, એને વિચિત્ર મિજાજ. આવી રીતે નિત નારનેરે દેશિયા, નિંદા એની નહિ નાજ ; પણ એ વે’મ વિકારનેરે દેશિયા, પુષ્ટિ તમારી આજ. વિનતાને વિચારતાંરે દેશિયે, વાંક નથી નવટાંક ; તમે બગાડી તે છતાંરે દેશિયા, રામા બિચારી રાંક. તમે ભણી ગણી સુધરેોરે દેશિયા, એને ભણાવે વૈજ ; અંતર વિષયના ઊભરારે દેશિયા, ધારી તેવી તે ચૈજ કેળવતા નથી કામનીરે દેશિયા, રાખી મૂરખની રાય ; વિદ્યા વિના સ્ત્રી નામનીરે દેશિયા, ક્યાંથી કુશળ કહેા થાય. ૩૯ ગાંધી રાખેા ઘરમાં સદારે દેશિયા, અધીખાનાનેા અધ; જૂઠા રાખા નિત જામતારે દેશિયા, એથી રામા થઇ અધ. જાણે દાશી ઢરડા કરરે દેશિયા, રૂઢી પ્રમાણે રાજ ; ત્યારે કહેા કેમ સુધરેરે દેશિયા ? દઇ મનમાની મેાજ, જાય મરી કદી જૂવતીરે દેશિયા, એને અતિ હુિ શેક; ફૂટી ગયું ગાળાઢાંકણુંરે દેશિયા, એવું ગણેછે લેાક. એક પગરખુ` ફાટીયુંરે દેશિયા, નવું લેતાં શી વાર ; એવું મરણુ વહુનું થયુંરે દેશિયા, ધિક જીવતર ધિક્કાર વિદ્યા ભણાવા વા'લથીર દેશિયા, સેજે સુધરશે નાર ; કુશળ થશે મહુ કાલથીર દેશિયા, સુખી થશે સસાર જૂના અણુના છત્રડાર દેશયા, એને ચડે નહિ એર; તેવી તરૂણિના તાકડારે દેશિયા, તેને તેા લીલા લ્હેર. પરું વે'મની વાંસળીરે દેશિયા, એને શેની ઉર ખીજ; માલી મકવાણી મળીદેશિયા, જેવા જહેલા જોગીજ પણ પહેલા કેટલારે દેશિયા, નાર નિર્દેછે નિત્ય ; ઊડ્ડ' જીવે નહિ. એટલારે કેશિયે, અંતે અબુઝ ખચીત,
૪૦
અષ્ટમ
૩૨
૩૩
૩૪
૩૭
૩૮
૪૧
૪૨
૪૩
૪૪
૪૫
४६
४७