SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૪ 'અષ્ટમ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહે -ભાગ ૨ એ. અરથ વિનાની તેય આનંદ પમાડે એવી, હહવાટી તેથી સારી હોય છે હવાઇની; સુણે રૂડા રાજહંસ દાખે દલપતરામ, સારા શબ્દ થકી શોભા સાંપડે સવાઈની. ૪૩ દલપત અસભ્યગીતનું વર્ણન તથા તેનાં માઠાં પરિણામને વિચાર કરી સમજી મનુષ્યએ તેને પ્રચાર બંધ પાડવાની પ્રવૃત્તિ કરવી જોઈએ. એ દર્શાવી આ અસભ્યગીત અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. રીકવંજ-વિવાર. | છે જે ઈમ અસભ્યગીત ત્યાજ્ય છે તેમ સ્ત્રીઓના અનેક જાતના જે પ્રપંચે છે . જોવામાં આવે છે તે પણ ત્યાગ કરવા જેવા છે તેથી તેને લગતે સહેજ ટુંકે નમુને આ અધિકારમાં કવિતારૂપે ગઠળે છે. વ્યાખ્યાનમાં વિઘરૂપ સ્ત્રીઓની રીતિ. (આઘા આમ પધારે પૂજ્ય અમ ઘર હરણું વહેલા--એ દેશી.). આઠમ પાખી પરવના દિવસે, ઉપાસરામાં આવે; નારી વિશ પચીસ મલીને વખાણ સુણવા ભાવે; રૂડે રંગ ધરીને રાજ સુણજો વાત સયાણું-ટેક પાટે બેસી પૂજા નિવારે, ધર્મકથા ઉપદેશે; શ્રાવિકા મળીને મહેમાંહે, કથેલે કરવા બેસે; એક કહે સાંભળ સજની, હારી સાસુ મહેટી; હારા ઉપર મન નવી રાખે, એ વાતે છે ખોટી. બીજી નારી કહે સુણ બાઈ, મુજ સાસુ મુખ મીઠી; પણ સારી વસ્તુ સંગે લઈ, આઘે જઈને બેઠી. ત્રીજી નારી તુરત કહે તવ, મુજ સાસુ સુકુલીણી; હારી ઉપર કદીય ન કેપ, જતન કરે મન જાણી. ,
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy