________________
પરિચછેદ.
અસભ્યગીત-અધિકાર.
nam
- તેમજ–
(રંગમાં રંગમાં રંગમારે–એ રાગ.) ભવાઈથી ભૂંડે અતિ, ફટાણને ફાગ :
કરડયે કાળી નાગ, કે શીળને સંહારિયે. ગાય છે ગાય છે ગાય છે, આજ ગેરી ફટાણાં ગાય છે; વિઝા વિવામાં ખાય છે, આજ ગોરી ફટાણા ગાય છે—ટેક સામસામાં સંભળાવે ભજનિયાં, ભડવા સાંભળવા જાય છે આજ. ૩૪ ગાળાગાળીનાં ગીત ગવાતાં, ભુંડી વાણી વપરાય છે. નામ લઈ લઈને બહુ લલકારે, ઉભાં રૂવાંડાં થાય છે. કાટે ડાચે બહુ બેલે ડાંડાઈમાં, હાંસી કરી હરખાય છેરે. . માતા પિતા ભાઇ સૈ સાંભળતાં, લાજ શરમ મૂકાય છેરે. કીડા ખરે કાનથી એ રીતે, છેક હદને છોડાય છે. જાણે બનમાં પીધી મદિરા, ચાહન ભુંડું ગણાય છેરે. ફટાણુની ધામધુમ મચી રહી, ઘાંટા બેઠા ઘડકાય છે. મેણું ટેણનું કામ છે મોટું, લાખને કાખને કહેવાય છેરે. શેઠ શીકેને ગાંઠે બંધાવે, રેકડે રેકડે ન્યાય છે. જંગલી જેવાનાં જમતાં જમતાં, શુણ મેઢાં મરકાય છે. સ્ત્રીને મેઢે ગુણી ફાગ અધમની, અંતર ઉશ્કેરાય છે. રાગ લંકાપર ટીકા ચલાવે, ફાટી નજર ફેરવાય છે. જે હોય એને બદદાનતનાં, આંખે ઇસારા થાય છે. બેલી બાંડું મેળ મેઢે ઉતારે, ફટ કાળજું કેતરાય છે. વિપ્ર વણીકની રીત નથી એ, કેળ નાળીની જણાય છે. , કપાળ વણકને નાગરી નાતે, બંધી કરી સંભળાય છેરે. , ૪૨
સુધ ચિંતામણ–વલ્લભદાસ પિોપટભાઈ.
મનહર. ભઠ પડયે ભવ જેઓ ભવનમાં ભુડું બેલે,
ભુંડું બોલવાની રીત ભાંડ કે ભવાઈની ; દીકરી દુહિતા માતા દેખતાં બકે છે દુષ્ટ,
નહિ રીત જૂની એ તે જાણવી નવાઈની;