________________
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ભાગ ૨ જે. બાળ પાળવાજ કેમ પ્રેમ રેમથીરે લેલ : ઈશની ઉપાસના સુનીતિ નેમથી રે લોલ. એવી રીતના ગીતની ખબ ખેટ છેરે લેલ : પરિણામ શુદ્ધ ક્યાંથી નીપજે પછેરે લોલ. કામવાસના વિવેકને તાબે રહેશે લેલ: ગરવ જાય ધરવ થાય ગુણને ગ્રહે તેલ, પરિતોષ પામી થાય શિતળ છાતડી લેલ; પ્રભુભક્તિ ભાવ હૈયે હરઘડી લેલ. વહેમને વિસારી હેમ ખેમ અંગથીરે લેલ : પાર ઉતરે સંસાર આ ઉમંગથીરે લેલ. કવિ પાસ ખાસ ગીત એ જોડાવજેરે લેલ: પછી પ્રેમદા કે પુત્રિને પઢાવજોરે લેલ. દેદા ફૂટવા જવાને બંધ પાડજેરે લેલ: , ગાતાં કાનુડાનાં ગીત અટકાવજોરે લેલ. નાગું વેણ વદનમાંથી વીસરાવરે લેલ : વલ્લભદાસ તણી વિનતિ વિચારે લેલ.
ફટાણાને પ્રતિબંધ. (કેફી સૈયર જેને કંથડે—એ રાગ.) ગરી ફટાણું ગાય છે રે, મરે લાજી લબાડ : કીડા ખરે છે કાનથી, હાંરે બંધ કરે બગાડ. બબ્બે કટકા બેલે બધીરે, ભુંડી ભાડે છે ગાળ: બૂડી મરે નર બાઈલા, હાંરે ઝટ પેસે પતાળ! “આળો ગાળેજ કઢાવતીરે, એકબીજાની જાય!” ઉઠે એ શિર ચુંદડી! હાંરે ઉભાં રૂવાંડા થાય! મૂછ નથી પણ પુંછ છે, મેંગે ફેંફે થઈ જાય; જમતાં જમતાં એ સાંભળી, હરે ધિક્ક મેટું મકાય. માતા પિતા ભાઈ ભાળતાંરે, નહિ લાજે લગાર; આજ માંડ માંડ રજા મળી, હાંરે હૈયે હર્ષ અપાર , જાતિ ઉત્તમ છે આપણરે, એવું ન મૂખ; મૂખે મર્યાદા ન મૂકવી, હાંરે એમ ભાગે ન ભૂખ , બંધી કરી છે કારમીરે, કેક નાતે નવીન; સારી શીખામણ શણતાં, હાંરે કેમ જુએ જમીન ? ,, ૩૩