________________
^^^^^^
^^^
- ૮
- ૯
પરિ છે. * અસભ્યગીત-અધિકાર,
શિથી નારી બેલે બાઈ, મુજ વહુઅર ગુણવંતી; ઘરનું કામ ઉપાડી લીધું, મુજને કરી નિચિંતી, પાંચમી નારી પ્રેમ ધરીને, બેલે સાંભળ બાઈ; વિનયવતી છે હારી વહુઅર, રીસ નહીં તિલરાઈ. છઠ્ઠી નારી લે છાની, મુજ વહુઅર ગુણ ભારી; વાત કરતી કિમહી ન થાકે, બેલેં પરઘર બારી. સાતમી નારી કહે સુણ સજની, શી કહે મુજ ઘર વાતે હારી સાસુ મારી સાથે, વહ્યા કરે દિન રાતે. આઠમી નારી કહે સુણ બાઈ, મુજ પ્રીતમ નવ હવે; મુજ સાસુ છે અતિ અણખીલી, તે દેખી દુખ પાવે. નવમી નારી બેલે નેહે, મુજ સુત મુજને ઠારે; વહુઅર ક્યારે વેઠ કરે છે, આવી તેહને વારે. દશમી દયિતા બેલે દેખી, બાઈ તુમ બલીહારી; વહુઅરને હું રીસ કરું તે, પુત્રથી થાઉં ખારી. એકાદશમી અણુપરે ભાખે, મુજ વહુઅર વિકરાલી, શીખ દિયંતા શુળી દે છે, ચપલ મહા ચંડાલી. દ્વાદશમી ઈમ બેલે બાલા, મુજ વહુ ઘણી જસ વાણી; સઘળી ઘરની ત્રેવળ સમજે, પણ આખે છે કાણું ; એક કહે સાંભળરે અંબા, મુજ પાડાસણ પાપી; વિના સવારથ વેઠ કરાવે, ચોથી વાતે થાપી. એક કહે બાઈ હું આવું, ઉપાશરે ઈણિ વેળા; ભૂખ્યા છે ભેજન માગે, ટળે છે રાંધણ વેળા. એક કહે મુજ વહુઅર ભેળી, હઠ ઘણી તે તાણે; એકલા હાથે કામકાજ કરવું, તે પરમેશ્વર જાણે. એક કહે સુણ સજની મહારી, દુઃખની શી કહું વાત, સાસુ શુલી નણંદ હઠીલી, તેમ દીયરિયે તા. એક કહે સુણ હારી માતા, મેં હવે કેમ રહેવાય? સાસુ સસરો પિયુ પતો, સઘળાં ખાવા ધાય. એક કહે સુણ સાથણ આપણે, એકજ લગ્ન પરશું; હારે છેયા છાકમ છોળા, હારે નહિ અઘરણું. એક કહે મહારે પાડે આબે, એક કહે મારે પાડી; બઈ તું લેવાને આવજે, છાશ કરીશું જાડી,
, ૧૩