________________
પરિ છે. મૃષાવાય-અધિકાર
૨૮૯ બેલાવી મારા કહેવાવિષેની તપાસ કરે. આ પ્રમાણે કાગડાનું બેલવું સાંભળી હંસે પણ તે તપસ્વી માટે ઉચ્ચ અભિપ્રાય દર્શાવ્યું અને શાહને પણ ખાત્રી
ગ્ય સાક્ષી જણાવી. કેમકે તે ત્યાગી તપસ્વી કદી જૂઠું બોલનાર નથી. શાથી કે તેને કેઈની તરફદારી મોહમમતા કે મોટાઈલેભની આશા નથી, જેથી નિરાશવંત ધર્માત્મા જે હશે તે સત્યરૂપ કહી જ દેશે. એમ વિચારી તે તપસ્વીને બેલાવી લાવવા તેડવા કર્યો અને તે તેડાગર ત્યાં જઈ તપસ્વીને બેલાવી લાવ્ય. શાહે . તપસ્વીને પૂછયું કે મહાત્મા ! આ કાગ અને હંસના મુકદમામાં-કેશમાં આપ શું માહેતગારી ધરાવો છે? તથા આ કચેરીમાં રજુ છે તે હંસિની તથા બચ્ચાં કાગનાં છે કે હંસનાં? તપસ્વી બોલ્યા કે રૈયતના રક્ષક! આપ સદા આનંદ રહો! આ કેશમાં હું એટલું જાણું છું કે, આ સ્ત્રી આ કાગડાની છે તથા તે ઘર, બચ્ચાં પણ કાગડાનાંજ છે, કેમકે સાડા અગ્યાર વર્ષથી દરિયાકિનારે જે ઝાડઉપર આ કાગ રહે છે તે ઝાડતળે હું તપ કરૂં છું. તેથી આ કાગને જ દેખું છું, પણ
આ હંસને મેં ત્યાં કઈ વખત જોયા નથી. આ પ્રમાણે તપસ્વીની સાક્ષી પડેલી જોઈ હંસ તે બિચારો ચુપ થઈ ગયો અને વિચારવા લાગ્યું કે, “અરે! આ સંતમાં પણ કળિયુગે પ્રવેશ કર્યો ! સત્યપણે સાક્ષી ન પૂર રતાં દુષ્ટાત્મા જે નીચ પક્ષી કાગડે તથા કેવળ પારકા માલને બચાવી પાડનાર તેની તરફદારી કરી! જેથી પ્રતીતિ થાય છે કે દુષ્ટ કાગડે કે પ્રકારની અને લાલચ આપી હશે, તેથી લાલચમાં પડી ફંદમાં ફસાવાથી પિતાનું સત્ય ગેડી આણે અસત્ય માર્ગ અંગીકાર કર્યો. ખેર મારું ભવિષ્ય! પણ આખર “સત્યમેવ જયતિ” એ વાક્યને શું જગતનિયંતા જૂ ડું કરશે? જ્યારે સંગ્રહસ્થનાં વા જૂઠાં થશે તો મારી સ્ત્રી, ઘર અને બાળબચ્ચાં જશે તે કુરબાન છે એમ વિચારી મુંગે મોઢે ઉભે થઈ રહ્યો અને તે હંસિની તથા બચ્ચાં, ઘર, માલમતા કાગડાને સેંથાં. ત્યાર પછી કાગડે કચેરી બહાર નીકળે એટલે બીજા સર્વ કાગડાએ કહ્યું કે ભાઈ! હવે તું મડદું બતાવ કે, કઈ જગાએ છે? કાગડે બે કે મૂરખાઓ! જે મડદુ હોત તે તમને શું કરવા બતાવત? શું મને બેઠે બેઠે મહિનાસુધી ખાઈ આનંદમાં દિવસ ગાળતાં નહેતા આવડતા માટે ચાલ્યા જાઓ સીધે રસ્તે નહિ તો અકબરશાહની કચેરીમાં ખોટી સાક્ષી પૂરનારની શી વલે થાય છે તે તમને ખબર નહિ હોય? આતે ફક્ત તમારું પ્રમાણિકપણું ખેચરી ઠ જાત કહેવાય છે તે છેતરાય છે કે નહિ? તે જાણવાજ આટલી ખટપટ ચલાવી છે. આ પ્રમાણે સેતાન કાગડાનું બેલવું સાંભળી કાગમંડળ ર માપી ગયું. પછી તપસ્વી મહારાજ પણ આવી તે કાગડાને કહેવા લાગ્યા કે તમારી સરત પ્રમાણે કામ બજાવ્યું છે માટે હવે અમરફળ આપે. કાગનું બે કે-“મહારાજ આંખે બંધ કરે અને મેટું ખુલ્લું રાખો” તપસ્વીએ તેના કહેવા પ્રમાણે કર્યું એટલે કાગડે વિષ્ટા લાવી તેના મેંમાં મૂકી બેલ્યા છે. હવે મેટું ચલા” જ્યારે
૩૭.