________________
૧૦૦
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ-ભાગ ૨ ને
અમ
એજ સ॰ ક્રમ, ધમ, અને શરમનુ સત્યાનાશ વાળનાર છે! લેાભ એજ મિત્રતા, સગાં, મહાદર તથા પુત્રêાત્રાદિમાં વિશેષ કિવા કાપાકાપી કરન નાર છે! લાભ એજ સદ્ગુણુ અને પ્રતિષ્ઠાની હાનિ કરનાર છે ! વિશેષ શું કહેવું, પણ લાભમતિ મનુષ્ય મતિ અને રતિને ભ્રષ્ટ કરનાર છે. જે એ દુષ્ટ લેાભના જીપાટાથી ખચ્ચે છે તેજ જગતને વદનથી પૂજન કરવા ચેાગ્ય થાયછે અને ધ ન્યવાદને પામેછે.
તદ્દન'તર તપસ્વી પ્રત્યે તે કાગરૂપ સેતાને હ્યું કે, હું એટલુંજ કહેવા માગુંછું કે, ખાદશાહની હજુરમાં તમારે કહેવું કે હું સાડાઅગીયાર વર્ષથી જે વૃક્ષ નીચે રહુંછું તે વૃક્ષઉપર કાગડા આ હંસિની સહિત સદા રહેછે એમ નિર ંતર જોહ્યું તથા મકાન, ખચ્ચાં વિગેરે એનાંજ છે અને આ હઁસ ‘મારૂં ઘર તથા સ્ત્રી છે' એવેા દાવા ધરાવેછે, પણ તે તદ્દન ખોટા છે; કેમકે સા ડાઅગીયાર વરસની મુદતમાં તે મે એ હુંસને તે વૃક્ષઉપર આવેલા કાઈ વખત દીઠા નથી. અસ એટલુંજ કહેવું.' કાગડાનું આ પ્રમાણે બેલવું સાંભળી તપસ્વીએ તેના કહેવા પ્રમાણેજ અમરફળની આશાએ હા પાડી. કેટલેક વખતે ખાદશાહુના માકલેલા અમલદાર આવી પહેાંચ્યા અને દિલ્હીપતિ જહાંપનાહુને હુકમ તે કાગડાને સંભળાવ્યે, જેથી તે કાગડો તથા કાગડામંડળ શાહની હુન્નુરમાં જવા રવાના થઈ ટુંક મુદતમાં સા દિલ્હીપતિ હુજુર જઇ પહેાંગ્યા. જ્યારે અકખરશાહે કાગડાને પુછ્યું કે ‘આ હુંસના ઘરમારને તું જ ખરાઇથી ધણી થઇ પડયા છે એવી ફરિયાદ મારા હુન્નુર થઈ વિષે તારૂં શું કહેવું છે? કાગડે કહ્યું કે હન્નુર આલી આલમપનાહ! હું જબરાઈથી ધણી થઇ પડયા નથી પણ એ પેાતાની જખરાઈથી મારા ઘરને ધણી થઈ પડવા માગેછે, જો હું વાત ખાટી કહેતા હઉં તે મારી પાસે આખી ન્યાત સાક્ષીદાર છે. જેથી તેની ગવાહી-સાક્ષી લઇ દરયાક્ત કરે, શાહે તે કાગડાએની સાક્ષી લીધી તે દરેકનુ એજ પ્રમાણે કહેવું થયું કે, આ હુસિની એની વહુ છે, કેમકે અમે સઘળા એની જાનમાં ગયા હતા, જેથી હીમ્મતથી કહી શકીએછીએ કે, એ ઘર કાગડાનું છે અને હુંસ જાડો છે. શાહે આ માની સાંભળી હસને કહ્યું કે આખી ન્યાત એની તરફેણમાં સાક્ષી આપેછે માટે હવે તારી પાસે બીજો કાંઇ પુરાવા છે કે નહિ ? હુંસ ખાયે કે નેક ન્યાયી ખુદ્દા સત્યના એલી છે! એ કાગડાએ સાક્ષી પુરેછે તેમાં નવાઇ જેવું શું છે? કેમકે એ પ્રતિવાદીની ન્યાતના છે જેથી એની શરમને લીધે કે પેાતાની ન્યાતની મુ ઉંચી રહે એવા જ્ઞાતિઅભિમાનને લીધે એની તરફ્તારી કરેજ માટે તેના તરફ્તારીએની સાક્ષીઉપર નામદારને વજન રાખવા જેવું નથી, જો એની પાસે
ખીજા પુરાવા હાય તેઃ તે પૂછે; શાહે કાગડાને ફરી પૂછ્યું કે, આ સાક્ષીએ કરતાં ખીજા કાઇ પ્રમાણિક સાક્ષીદ્વાર છે ? ' કાગડે જણાવ્યું કે હાજી હુજુર! તેજ ઝાડના નીચે એક તપસ્વી સાડા અગીયાર વરસથી તપશ્ચર્યા કરેછે. તેન