________________
wwwww
પરિચછેદ, મૃષાવાય-અધિકાર,
૨૮૭ ઝાડઉપર ઘણા વખતથી હુંસ ને હેસિની રહેતાં હતાં, તે પૈકી હંસરાય ફરવા ગયેલ હતું અને હંસિની ત્યાં બેઠેલી હતી તેના માળામાંજ તે કાગડે જઇ બેઠે. જ્યારે હું ઘેર આવ્યું અને કાગડાને પિતાના મકાનમાં બેઠેલે દીઠે તેથી તેને પૂછ્યું કે તું મારા મકાનમાં કેમ બેઠે છે ચાલતે થા અહિંયાથી.” હંસનું આ પ્રમાણે બેલવું સાંભળી કાગડો બે કે “આ ઘર મારૂંજ છે.” છતાં તું મને અહીંથી કહાડનાર કેણ છે? આવું કાગડાનું બોલવું સાંભળી હંસને ઘણોજ ગુસસે આવ્યું અને બને જણની વચમાં ભારે તકરાર જામી. છેવટ હંસે વિચાર્યું કે “આખર કાગડાની જાત નીચ છે જેથી એની સાથે વિશેષ બેલવું એ મારા ભૂષણને કલંકિત કરનારું છે માટે અદલ ઈન્સારી દિલ્હીપતિ શહેનશાહ અકબરશાહ હજુરમાં જઈ અરજ ગુજારું તે આ નીઅને ચગ્ય શિક્ષા આપી મને મારી હંસિની તથા મકાન અને બચ્ચાં સ્વાધન કરી આપશે.” આવા વિચારથી અકબરશાહની હજુર જઈ પિતાની સર્વ હકીકત રેશન કરી, તેથી બાદશાહ આલી જહાંએ તે કાગડાને બેલાવી મગાવવા હુકમ કર્યો. હંસ બાદશાહ અગાડી ફરિયાદ કરવા ગયા છે, એવું કાગડાનું રૂપ ધારણ કરનાર સંતાનની સમજમાં આવ્યું, ત્યારે કાકી કાક શબ્દ પોકારવા લા
, જેથી જ્યાં ત્યાંથી સેંકડે કાગડા ત્યાં આવી પહોંચ્યા અને પૂછવા લાગ્યા કે કેમ શું કામ માટે બેલાવવાની જરૂર પડી?” કાગડે બેલે કે “ભાઈ ! આજે તમને ઘણા અગત્યના કામ સારૂ બેલાવેલ છે, કે આ હંસિનીના હું મારા ઉપર અકબરશાહ અગાડી ફરિયાદ કરી છે, તેથી ત્યાં મને પણ તેડું થશેજ માટે તમે સઘળાએ એટલી જ સાક્ષી આપવી કે, આ હંસિની આ કાગડાની વહુ છે અને એની સાથે જ્યારે તે પર હતા ત્યારે અમે સઘળા જાનમાં ગયા હતા, તેથી કહી શકીએ છીએ કે, આ હંસિની અને એ મકાન તથા બચ્ચા વિગેરે આનાં જ છે. જે તમે મારી આ વખતે આટલી તરફદારી–પક્ષ કરશે તે, એક મડદું બતાવીશ કે જેથી તે એક મહિના સુધી તમારે ખાવાનું ચાલશે. આ પ્રમાણે કાગડાનું બેલવું સાંભળી સર્વ કાગડાઓએ તે મડદાંની લાલચને લીધે કાગડાના કહેવા પ્રમાણે કબુલ કર્યું. પછી પેલા કાગડારૂપી સેતાને તપસ્વીને જઈ કહ્યું કે તમે ઘણું મુદતથી તપશ્ચર્યા કર્યા કરે છે; છતાં કશી હજુ ઈષ્ટસિદ્ધિ થઈ નથી માટે જે જરા મારું કહ્યું માને તે જેમાટે સાડા અગીઆર વર્ષથી મહા દુઃખ વેઠે છે તેજ ધારેલી વસ્તુ-સુંદર અમરફળ લાવ્યો છું તે તમને આપું, એમ કહી અમરફળ દેખાડયું. એટલે તપસ્વી તે લાલચને વશ થયે અને કહેવા લાગ્યું કે, શું કહેવા માગે છે? તમે જે કહેશે તે હું કરવા કબુલ છું આ પ્રમાણે તપસ્વીનું બેલડું સાંભળી સેતાને વિચાર્યું કે “લોટમાં પાછું પડયું, લાલચમાં લપટાયા, અડા! યેગી, યતિ, અબધુત, સન્યાસી, ઉદાસી અને મહાત્માઓ, અરે! ઇંદ્રાદિક દે પણ લેભની ઝપટમાં લપટાઈ ગયા છે! લેભ એજ પાપનું મૂળ છે! લેભ