________________
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ . અહમ દોસ્ત રણધીરસિંહને કહેવા લાગ્યું કે, યાર, અબ જમાના ફિર ગયા! કુછ કેહને કી બાત નહીં. હમેરા બાપુ બાદશાહકા બડા રિસાલદાર થા, ઉસ્કે તાબેમેં ઘોડેસ્વાર થે ઈસ્કી તે કુછ ગીનતીબી નહીં હોસકતી ! ઘેડેકે વાસ્તે તબેલાબી કયા બડા!! ઉસ્કા એક છેડા ઉત્તર તે દુસરા દખન!!!
થતા રણધીરસિંહ વિસ્મિત થઈ ગયે પણ ગળે મરે તેને વિખે નહિ મારવાનું ઉત્તમ ધોરણ ધ્યાનમાં લઈ વિચાર્યું કે એને એના જેવીજ ટાઢા પહોરની તોપથી સમજાવ એ વધારે સારું છે. તેથી તે બોલ્ય.
ભાઈ, એ વાત બાદશાહના વખતની હોય તેમાં નવાઈ નહીં, મારા બાપને હથિઆરને ઘણો શોખ હતો, અનેક જાતના દેશી પરદેશી હથિઆર ભેળાં કરી રાખતા હતા, તેમાં એક ભાલે એવડો મટે હતું કે તેને એક છેડે જમીનપર તે બીજે આસમાનમાં!”
કકડખાં—એ તે બડા ગપ! એતા બડા ભાલા રખતેથે કીધર!! સારે દિન હાથમેં તે નહીં રખતેથે!! રખનેક ઠિકાના બતાએ તબ તુમ્હારી બાત સચી, નહીં તે બડા ગપ.
રણધીરસિંહ–(હસતે હસતે) તમને ખબર નથી !એ ભલે તે તમારા બાપના તબેલામાંજ મૂકતા હતા !!!
આ સાંભળી મિભાઈ ઘા માની. ચૂપ થઈ ગયા. (હવે જે રણધીરસિંહને જાઠે પાડવા એવડો તબેલે નહોતે એમ કહેવા જાય તે પોતે કહેલી વાત પણ ખૂટી પડે.)
કેઈની વાત છેટી હોય તે તેને મેઢેજ ખાટી કહેવાના કરતાં કહેનાર માણસને રીસ ચડે નહિ અને પોતાની વાત ખોટી છે એમ સહેજ સમજી જાય એવી યુક્તિ આ વાત બતાવી આપે છે.
ગપમાં ગોટાળે. જરી જુઠ બેલન લેભ વશ થઈ ટેક નહીં તજ જીવતાં.” :એક તપસ્વી દરીઆકિનારા ઉપર બાર વર્ષની અવધની અમરફળ મેળવવા પુષ્કળ તપશ્ચર્યા કરતું હતું. તેને તપશ્ચર્યા કરતાં કરતાં સાડા અગ્યાર વરસ થયાં, તે વખતે દરિયાકિનારે વૃક્ષમાં વસતા સેતાને તે તપસ્વીનું સત્ય જે વિચાર્યું કે આનું મન સંસારના પ્રપંચી કામથી કિંવા દુષ્ટ વિકારોથી દૂષિત થયું છે કે નહિ? એ પરીક્ષા તે કરવી જોઈએ, એમ વિચારી તે સેતાને કાગડાનું રૂપ ધારણ કર્યું જે વૃક્ષ નીચે તપસ્વી તપશ્ચર્યા કરતું હતું, તે
.
બીરબલ બાદશાહ,