________________
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જે. અષ્ટમ તપસ્વીએ મેટું ચલાવવા માંડયું અને બે કે શુ શુ અરે! આ હેઢામાં નાખ્યું છે?' કાગડે છે કે એને જ હું બેલનાર અને લાલચમાં લપેટાઈ સત્ય છોડનારના મોઢામાં જે મૂકવું ઘટે તે જ મૂકયું છે; કેમકે જ હું બેલનાર કે સત્ય છોડનારના મુખમાં વિષાજ, નાખવી એગ્ય છે, લાલચમાં લપેટાઈ તને જરા વિચાર ન આવ્યું કે જૂઠું બોલવાથી ધર્મ, કર્મ, તપશ્ચર્યા, વ્રત નિયમને નાશ થાય છે! કયાં હું અને ક્યાં એ હંસ; છતાં કેવળ ખેટા કામમાં બેટી સાક્ષી આપી અનાચારને પુષ્ટ કરવા મદદ આપી, પણ પિતાનો ધર્મ શું છે? તેતરફ બિલકુલ લક્ષ આપ્યું નહિ. ધિક્કાર છે તારી તપશ્ચર્યા અને મને વૃત્તિને. હું તેં તારી દઢવૃત્તિને જોવા ચાહું છું અને જા દુષ્ટાત્મા તું તે ઉભયભ્રષ્ટ થયે છે, જેથી તારા પાપને પશ્ચાત્તાપ કર. આ પ્રમાણે ફિટકારનાં વચને કહી હંસને બેલાવી હંસિની, બચ્ચાં અને ઘરબાર સુપરત કર્યા તથા પોતે પિતાની ઈચ્છા પ્રમાણે વિચારવા લાગ્યું અને હંસ પણ પિતાના સ્થાનકે ગયા.
મૃષા વાક્યથી અનેક હાનિ ઉત્પન્ન થાય છે એમ દર્શાવી આ મૃષાવાય અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.
Gજ
-
સિમ્યતધિરાર. છે–
હું મવચને બેલ્યાની ટેવ પડ્યા પછી અસભ્ય ગાયન ગાવામાં પુરૂષ હાઈકનું યા સ્ત્રીઓ અચકાતાં નથી. તે તેમ નહિ થવા ભલામણની સાથે અસભ્ય ગીતને નમુને આપવામાં આવે છે.
વિષયસંબંધી ગીતને પ્રતિબંધ (જે કઈ અંબિકાજિ મતને આરાધશેરે લેલ–એ રાગ)
સુણે સજજને હું શીએ એક ઉચjરે લેલ; લેવા લક્ષમાં વિશેષ વિગતિ કરૂંરે લોલ. ગાય ગીત જે કુમારિકા ને કામની રે લોલ; કરી જાગરણ જાગી આખી જામની લેલ,