________________
૮૪
વ્યાખ્યાન સાહિત્યસ બ્ર. ભાગ ૨ જો.
સમ
જતી હતી તેથી થાકેલ પાકેલ મલ તથા ઘાંચી તેને પહેાંચવાને શક્તિવાન હતા નહિ. તેથી નિરાશ થઈ ગયા. ઘાંચીના મનમાં આવ્યું કે, અરે! હું ફક્ત લાઢાનાં ગાડાં ખેંચી લાવ્યે તેથી મને કેટલુંક દુ:ખ થયું છે. પણ આ તા લેાઢા ઉપરાંત પૂતળાંને ભાર છતાં ઝડપથી ચાલી જતી જણાયછે, તે એ મને પણ ટક્કર મારે એવી ખરી. આવા વિચારથી તેનું અભિમાન ઉતરી ગયું.
જબુરીના માથાપરના અગાધ ભાર તેને ફુલના જેટલે હલકા હતા. તે અતિશય મગરૂખી સાથે લટક મટક કરતી જાયછે તેવામાં એકાએક જખરે વટાળીએ ચડી આવ્યા. તેના વમળમાં જબુરી અટવાઇ ગઇ ને માથાને ટોપલા આકાશમાં ઘણે ઉંચે ઉડયેા. વ ંટાળીઓ નરમ પડયે એટલે ટોપલે નીચે ઉતરવા લાગ્યા, તે ઉતરતાં ઉતરતાં રાજાની રાણી ખારીએ જોતી બેડી હતી તેની આંખમાં પડયા. રાણીએ તે આંખ ચાળી દાસીને બુમ મારી કે મારી આંખમાં કણું પડયું તેથી વેદના બહુ થાયછે.
દાસીએ તરતજ લાલેા નામના કાણીએ હજામ જે કહ્યું કાઢવામાં હાશિયાર હતા તેને તેડાવ્યા. તેણે આવી આંખ ફાડી મ નજર કરી તેા સેાના ને લાઢાના ઢગલા જોયા. તેથી પક્કા હજામે રાણી પાસે માગી લીધું કે મારી મહેનતના બદલામાં આંખમાંથી જે કશું નીકળે તે મને આપવું. રાણીએ આવી નજીવી માગણી હુશીને કબુલ રાખી. હજામે ધીરે ધીરે આંખમાંથી તમામ લોઢું, સાનું તથા ટાપલે બહાર કાઢ્યાં. ૧૦૦ ખાંડી લેન્ડ્રુ તથા સવા મણુનું એક એવાં ચાળીશ સોનાના પૂતળાંને ઢગલા જોઇ, લેાંડીઓની દાનત ખગડવા લાગી. પણ રાણીએ વચન આપ્યું હતું, તેથી તમામ હુમને લઇ જવા દીધું. સા કેાઇ હજામને શાબાશી આપવા લાગ્યા. રંગ છે! જો તું હાજર ન હેાત તેા રાણીની આંખમાંથી આ બધું કાઢત કાણુ ? અલ્યા તું ક સખી ખરો! બીજાનેા ભાર નહુિ. આવાં વાક્યથી તે બહુ ફુલાયા. અદક પાંસળીઆને અભિમાન આવ્યું ! કાણી હુંજામની ડગળી ચસકી તુરત તે લુહારને ત્યાં ગયે અને આંખમાંથી નીકળેલા લેાઢાને ચીપીએ કરાવ્યો તથા સોનાનાં પૂતળાં ભગાવીને ઘુઘરી કરાવી, ચીપીઆફરતી ટગાવી. આ ચીપીએ કેથળીમાં રહી શકે એવા નહાતા તેથી તે ખભાપર કે હાથમાં રાખી ઘુઘરીઓને મકાર કરતા ખજારમાં હજામત કરવા નીકળે. તે વખત દેશી પરદેશી લેાકા જુએ તે વિસ્મિત થઇ હજામને તેસંબંધીની વાત પૂછે. મૂળ મિ ને દારૂ પીધે, તે મિસાલે મૂળ તે દોઢ ઢાળ્યા ને વળી કાણીઆ; તેમાં વળી કહ્યું કાયાની વાત હાથમાં આવી તેથી એવા ડાળથી વાત કહે કે, સાં ભળનારના મનમાં હજામની ખરાખરી કરનાર કેઇ નથી એમ ઠેસી જાય.
આ વાત જબુરી ફાળણુના જાણવામાં આવી એટલે તેણે પોતાના ટપલા 'ટાળીઆમાં ઉડી ગયેા હતેા તેજ તે જાણ્યા. આથી તેને ગત્ર ઉતરી