________________
૨૨
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ભાગ ૨ જે.
અક્રમ
M
ગપઉપર ગપ, દિલ્હીને જયમલ્લ નામને મલ્લુ બાદશાહના તમામ મલ્યો સાથે કુસ્તી કરી જીત મેળવી ઘણે હરખાઈ ગયે અને કહેવા લાગ્યું કે હવે અહીં તે મારા જેવું કંઈ જબરું નથી. અહીં નથી તો દુનિયામાં પણ ક્યાંથી હોય! અરે! કેની માએ શેર સૂંઠ ખાધી છે કે મારી બરાબરી કરી શકે? માટે હવે તે દિગ્વિય કરવા ચૂકવું નહિ. ઘણું રાજારજવાડા છે ત્યાં જઈ કાંતે લડનાર અને તે નહિ તે સવા મણ સોનાના પૂતળાની માગણી કરવી. લડનાર તે કઈ હશે ત્યારે આપશેકની ? આમ કરવાથી સોનાનાં પૂતળાં મળશે માટે આ કમાવાની તક ખેવી નહિ. વળી દુનિયામાં આપણું જીતના ડંકા વાગે એ ડી મગરૂબીનું કારણ નથી. આવા વિચારથી પરદેશમાં વિજય કરવા નીકળે.
મેટા મેટા રજવાડા અને શહેરમાં જયમલ્લ ફરી વળે, ત્યાં કઈ લડનાર મળ્યું નહિ; પરંતુ જ્યાં જ્યાં ગયે, ત્યાંથી વિજયની નિશાની તરીકે સવા મણ સોનાનું પૂતળું લીધું. આ પ્રમાણે ચાળીશ પૂતળાં એકઠાં થયાં પણ કે માથાને મળે નહિ. મલ્લને આથી ઘણજ ગર્વ ઉપ.
જ્યમલ્લ ફરતે ફરતે અમદાવાદની બજારમાં આવી ચડે. કમર પર ચાનીશ પૂતળાં નાના બાંધીને ચૌટા વચ્ચે ઉભા રહી કહ્યું કે, મારી સાથે કેઈ લડનાર આપે, નહિ તે સવા મણ સેનાનું પૂતળું આપે. ઘણા લેકે એકઠા થયા હતા તેમાંથી “પારકા છોકરાને જતી કરવા” મશ્કરીમાં એક જણ બેલી ઉઠયે કે-અહો મલ્લ ! તમારી સાથે લડે એ ગાંગલી ઘાંચણને છેક તડીએ અમારા શહેરમાં છે. તેને ત્યાં જાઓ તે તમારી સાથે લડશે.
મલ્લ તો લાગલે જ ગાંગલી ઘાંચણને ઘેર ગયે અને તજવીજ કરી તે ઘરમાંથી કતડીઆની આરતે જવાબ આપે કે તે તે ઘેર નથી, ગામ ગયા. છે.” મલે ફરીને પૂછયું, “ગામ ગ છે અને કયારે આવશે?” બાઈએ ઉત્તર દીધે કે અહીંથી ત્રીશ ગાઉઉપર ગામ છે, ત્યાં અમારા શેઠનું સે ગાડાં લે છે, તે લેવા આજ સવારના ગયા છે, તે લઈ સાંજે પાછા આવશે. પિતાની ખાંધપર ખેંચી લાવવું છે, માટે ઘડીક મોડું વહેલું વખતપર થાય તે થાય, પણ આજે અચુક ઘેર આવશે. મલે આશ્ચર્ય પામી સવાલ કર્યો કે ખાંધપર શી રીતે લાવશે? બાઈએ કહ્યું કે દરેક ગાડાને ઊંટડો આગળના ગાડામાં ભરાવી સૌથી આગલા ગાડાને ઊંટડો પોતે ખાંધપર લઈ ખેંચશે એટલે તમામ ગાડાં ખેંચાતાં આવશે.
ઘાંચનાં આવાં વેણ સાંભળી મલ્લના તો હાંજાજ ગગડી ગયા. અધધધ! સે ગાડાં લટું ખેંચી સાઠ ગાઉન પંથ કરી ઘેર સાંજે પાછા આવશે!
.
* ઊતકમાળા.