SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ વ્યાખ્યાન સાહિત્યમ ગ્રહુ ભાગ ૨ એ. શેષનાગથી મળવાન્. शार्दूलविक्रीडित. जिकैष सतामुभे फणवतां त्रष्टुश्चतस्रश्च तास्ताः सप्तैव विभावसोर्नियमिताः षट् कार्त्तिकेयस्य च । पौलस्त्यस्य दशाभवन्फणिपतेर्जिंहा सहस्रद्वयं, તથા— जिहालक्षशतैककोटिनियमो नो दुर्जनानां मुखे ।। १३ ।। सुभाषितरत्नभाण्डागार. સત્પુરૂષાને એક જિહ્વા (જિભ) છે, થુવાળા સર્પને એ જિહ્વા છે, બ્રહ્માજીને ચાર જિહ્વા છે, અગ્નિને સાત છે, કાન્તિકસ્વામીને છ અને રાવણને દશ તથા શેષનાગ એ હજાર, એમ જિદ્દાને નિયમ છે પણ મિથ્યાવાદીદુષ્ટ મનુષ્યના મુખમાં લાખ જીલા છે કે રોડ છે તેના નિયમજ નથી, ૧૩. જાં લવાથી થતી હાનિ. દ્વાહા. જૂઠા એટલાનું જાએ, બધું જૂહમાં જાય; વિછી કરડે ભાંડને, સાચે જૂઠ મનાય. જે જન કદી જૂઠા પડે, એક વાર ફા ઠામ; સુણતાં સંશય ઉપજે, તેના બેલ તમામ. અણુભ મનહર જાડું એલી અને દીએ સત્યતાની શિખામણુ, લેાકને કહેા તે ઉપદેશ કેમ લાગશે ; હું ખેલે તે જરૂર મહાપાપનુંજ મૂળ, જૂઠ્ઠું ખેલવાથી શૂલ સહસધા જાગશે; જૂઠ્ઠું' એટલે તે ગણાય કારટને ગુન્હેગાર, જૂઠ્ઠું ખેલનારતણા ભારખેજ ભાંગશે; કહે દલપતરામ જાણવું જરૂર આમ, કાઇ સમે કારટ સાચા જવામ માગશે. 2 20 ૧૪ ૧૫ ૧૬
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy