________________
પતિ . મૃષાવાક્ય-અધિકાર
૨૭૯ આ પ્રમાણે હું કરું છું (કરીશ) એમ પ્રતિજ્ઞા કરીને ધર્યહીન એ જે પુરૂષ સ્વીકારેલ કાર્યને કરી શકતા નથી તેવા પુરૂષને અડકવાથી ઉત્પન્ન થયેલ પાપનું પ્રક્ષાલન કરવાને આ લેકમાં સમુદ્ર પણ સંપૂર્ણપણાને પામતે નથી. અર્થાત બ્રણપ્રતિજ્ઞ મનુષ્યને અડકવાથી પણ પાપ લાગે છે અને તે પાપ એવડું મહેસું છે કે તેને મળ આખા સમુદ્રના પાણીથી પણ બેઈ શકાતે નથી. ૧૦.
અસત્યથી હાનિ,
વંશવૃત્ત.
NA
असत्यममत्ययमूलकारणं, कुवासनासा समृद्धिवारणम् ।
विपनिदानं परवश्वनोर्जितं, कृतापराधं कृतिभिर्विवर्जितम् ॥ ११ ॥ 1 જૂઠું બેલવું તે અવિશ્વાસનું કારણ છે, (અર્થાત્ હું બેલનારને કઈ વિશ્વાસ કરતું નથી,) પાપબુદ્ધિનું ઘર છે. લક્ષમીને આવતી અટકાવનારું છે, દુઃખનું કારણ (આપનારું) છે, બીજાઓને છેતરવામાં બળવાન છે, વળી તે (અસત્ય વચન) પાપવાળું છે, તેથી સંપુરૂષએ તે વચનનો ત્યાગ કર્યો છે. ૧૧. તથા–
शिखरिणी. यशो यस्याद् भस्मीभवति वनवद्वेरिव वनं,
निदानं दुःखानां यदवनिरुहाणां जलमिव । न यत्र स्याच्छायातप इव तपासंयमकथा, कथञ्चित्तन्मिथ्या वचनमभिधत्ते न मतिमान् ॥ १२ ॥
सिन्दूरप्रकर. બુદ્ધિશાળી મનુષ્ય જ્યારે પણ મિથ્યા વચન બેલતેજ નથી, (કારણકે) જેમ દાવાનળથી વન નાશ પામે છે તેમ જૂ ડું બેલવાથી (મનુષ્યની) કીર્તિ નાશ પામે છે, જેમ વૃક્ષનું નિદાન (ષિક) જળ છે, તેમ દુઃખનું નિદાન (આપનારું) અસત્ય વચન છે, જેમ તડકામાં છાયા નથી, તેમ અસત્ય વચનમાં તપ તથા ચારિત્રની વાર્તા પણ નથી. (અર્થાત્ અસત્ય વચનને ત્યાગજ કર.) ૧૨.