________________
૨૭૮
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ -- ભાગ ૨
-
~
-
1.
કૃત,
यत्र यो मुच्यते प्रायस्तत्र स्तेयं करोति सः । कथं न हरते वारि, वारिमध्यस्थिता घटी ॥७॥
ભૂમુિરાવી. જે મનુષ્ય જ્યાં મુકાય છે ઘણું કરીને તે પુરૂષ ત્યાંજ ચેરી કરે છે. શું પાણીના મધ્યમાં રહેલી ઘેડ પાણીની ચોરી કરતી નથી? ૭.
અસત્યવાદી મહાદુઃખી.
ઉપનાતિ (૮–૧). सौहार्दविश्वासविनाशि वैरसन्तापपापक्षयदुर्गतीनाम् । स्थानं तथा मूकजडलनिन्दापदं निदानं विपदामलीकम् ॥ ८॥
અસત્ય ભાષણ સ્નેહ તથા વિશ્વાસને નાશ કરનારું છે, વેર, સંતાપ, પાપ, ક્ષય તથા દુર્ગતિનું સ્થાન છે. તેમ પુનર્જન્મમાં મુંગાપણું, જડપણું અને નિંદાને આપવાવાળું છે અને તમામ દુઃખનું નિદાન છે. માટે સર્જન પુરૂષે સર્વથા અસત્ય ભાષણનો ત્યાગ કરે. ૮.
અસત્ય વાક્યથી વસુ નામને રાજા નરકમાં પડે છે. अलीकवाक्योद्भवपापपङ्कसम्भारसम्पूरितकाययष्टिः। अधः पपात प्रथितापकीर्तिर्वसुः क्षितीशः सह सप्तवंश्यैः ॥९॥
- નવરાત્રિ. અસત્ય ભાષણથી ઉત્પન્ન થયેલ પાપરૂપી અંક (કાદવ) ના સંભારથી જેની કાયા પૂર્ણ થયેલ છે અને જેની અપકીર્તિ પૃથ્વીમાં પ્રસિદ્ધ થયેલ છે એ વસુ નામને રાજા સાત વંશજ પુરૂષો સાથે નીચે પડે છે. અર્થાત નરકગામી થયે છે. ૯.
સમુદ્રનું પણ પાછું હઠવું.
વિઝા. एवं करोमीति कृतपतिज्ञो, यः स्वीकृतं नैव करोत्यसवः। . यात्यस्य संस्पर्शजकश्मलानां, प्रक्षालनायाब्धिरपीह नालम् ॥ १० ॥
सूक्तिमुक्तावली.