________________
MARAMMAMMA
MAMAMAMA
RA
A AAAAAALAAAAA Antha ATAMARAANMAAAAA
પરિઝલ. : મૃષાવાળ-ધિકાર ઉભય લેકથી ભ્રષ્ટ કરે છે. હવે જે પુરૂષ કેર્ટમાં જૂઠી સાક્ષી પૂરે છે તેને જે પાપનું ફળ મળે તે તું સાંભળ તે જીવ એટલે વખત ચેદ ઈન્દ્રો રાજ્ય ભગવે છે એટલે ચાર યુગની એક ચેકડી એવી એકેનેર ચેકડીથી કાંઈક વધારે કાળ સુધી એક ઇન્દ્રરાજ્ય ભેગવે, તેવા ચોદ ઈન્દ્ર મળીને એક હજાર ચેકડી જેને બ્રહ્માને એક દિવસ કહે છે ત્યાં સુધી નરકની તમામ યાતના (પીડા) એને ભેગવે છે અને પૃથ્વી ઉપર તે પુરૂષને વંશ હોય તે તે પુત્ર પત્રે સહિત વિનાશ પામે છે અને પરલેકમાં શૈરવ નામના નરકને ભગવે છે અને ત્યાર પછી ક્રમેથી બીજા કુંભીપાકાદિ નરકોને ભેગવે છે અને જગતમાં જે પુરૂષે અત્યંત કામલંપટ છે અને જેઓ અસત્યવાદી છે તેઓના મુખમાં ઝેરી સસમાન એવી જળ (જેઓ લેહીનું શેષણ કરી લે છે તે જળજંતુઓ) પૂરાય છે. એવી રીતે સાઠ હજાર વર્ષો સુધી નરકની યાતના ભેગવે છે ત્યાર પછી તે પાપી જીવઉપર ક્ષાર (ખારા) પાણીને વર્ષાદ વર્ષાવી તેનું સેચન કરવામાં આવે છે. આવી રીતે અસત્યવાદીઓને દુઃખ ભોગવવાં પડે છે. ૧-૨-૩-૪.
મૃષાવાદને નમન. लिङ्गिनां परमाधारो, वेश्यानां परमो निधिः ।
वणिजां परमा नीवी, मृषावाद नमोऽस्तु ते ॥ ५ ॥ હે મૃષાવાદ! (હે અસત્ય ભાષણ!) તું ઢોંગી સ્વરૂપધારી વેરાગીઓને પરમ આધાર છે, વેશ્યાઓને મેટ ખજાનો છે અને વ્યાપારી લેકેની હેટી થાપણ છે માટે તને હું નમસ્કાર કરું છું, અર્થાત મૃષાવાદને ઉક્ત સ્થાનેમાં સારે સત્કાર થાય છે. પ.
અસત્યવાદી મહાપાપી. पारद्वारिकचोराणामस्ति काचित्पतिक्रिया।
સત્યવાહિનઃ , તિજાતે ન વિથ / ૬. અન્યની સ્ત્રીઓમાં આસક્ત (કામી) પુરૂષ અને ચાર લોકોને શુદ્ધ કરવા માટે કેઈ જાતનો પ્રતિકાર હોય છે એટલે તે લેકે અમુક જાતનાં પ્રાયશ્ચિત્ત કરી શુદ્ધ થઈ શકે છે, પરંતુ અસત્યવાદી પુરૂષનો પ્રતિકાર નથી એટલે જૂઠાબોલા લેકેને પાવન કરવાનું પ્રાયશ્ચિત નથી. ૬.
આ અભિપ્રાય પુરાણને છે.