________________
વ્યાખ્યાન સાહિત્યસ ગ્રહ-ભાગ ૨ જો.
અમ
મદિરાથી મત્ત થયેલા મનુષ્ય પૃથ્વીમાં પડીને તેના તળીયાસાથે વાત્તાં કરવા માંડેછે અને ક્ષણમાં એકવા માંડેછે અને આવી સ્થિતિને લીધે સ જનસમાજથી નિદ્યાયછે. તેમ કુતરાનાં ખચ્ચાં ( કુરકુરીયાં) એ તેના મ્હા ઢાને ચાટીને તેમાં મૂત્ર (લઘુશંકા) કરેછે. આમ થવાનું કારણકે તે મનુષ્ય મદિરામાં આસક્તિને લીધે મત્ત થઇ ગયા છે, એટલે દેહનું ભાન નથી, જેથી આવી દુર્દશા થાયછે. ૧૨,
૨૬
મદિરાપાનમાં હિ’સા થાયછે.
भवति जन्तुगणो मदिरारसे, तनुतनुर्विविधो रसकायिकः ।
पिबति तं मदिरामदलालसः, श्रयति दुःखममुत्र ततो जनः ॥ १३ ॥ મદિરાના રસમાં સૂક્ષ્મ કાયાવાળા વિવિધ પ્રકારના રસકાયિક-જંતુઆના સમૂહ રહેછે. અર્થાત્ અસંખ્ય સમુચ્છિમ જીવા તેમાં ઉપજેછે ને મરેછે. મદિરાના મદથી લાલસા (ઇચ્છા) વાળા મનુષ્ય તે જં તુઓના સમૂહનું પાન કરી જાયછે. તેથી પરલેાકમાં દુ:ખના આશ્રય કરવા પડેછે. એટલે નારકી આદિની પીડા પ્રાપ્ત થાયછે. ૧૩.
મદિરાથી થતી હાનિ.
व्यसनमेति तनोति धनक्षयं, मदमुपैति न वेत्ति हिताहितम् ।
क्रममतीत्य तनोति विचेष्टितं, भजति मद्यवशेन न कां क्रियाम् ॥१४ ॥
મદિરાથી મત્ત થયેલા મનુષ્ય (અીણુ વિગેરેના) વ્યસનને પ્રાપ્ત થાયછે અને તેથી ધનનાશ કરેછે. મદ (ગ) ને પામેછે. તેમ હિત-અહિતને પણ જાણતા નથી અને ક્રમ (નીતિના માગ ) નું ઉલ્લંઘન કરીને વિલક્ષણ આચરણ કરેછે એટલે કે-મદ્યને આધીન થઇ મનુષ્ય શું ક્રિયા કરતા નથી ? ૧૪.
મદિરાના વળગાડ.
रति रुष्यति तुष्यति वेपते, पतति मुह्यति दीव्यति खिद्यते । नमति हन्ति जनं ग्रहिलो यथा, यदपि किञ्चन जल्पति मद्यतः ||१५||
વળગાડથી પીડાયેલાની માફ્ક મધથી મનુષ્ય ખરાડા પાડવા માંડેછે, ક્રેાધાટ્વીન થઇ જાયછે, ક્ષણમાં મનમાં ખુશ થઇ જાયછે, કૅપવા માંડેછે, પૃથ્વી ઉપર પડી જાયછે, માડુ પામેછે, જુગાર ખેલેછે, ખેદાતુર થઇ જાયછે, ખીજાને નમવા માંડેછે અને ક્ષણમાત્રમાં મનુષ્યને મારી નાખેછે અને જે કાંઇ (ન ખેલવાનું) ખખડયા કરેછે એટલે બેભાન સ્થિતિને ભાગવેછે. ૧૫.