________________
w
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. (માન!) મદિરાને આધીન થવાથી મનમાં ભ્રમ (ઘેલછા) થાય છે અને મનમાં ભ્રમ થવાથી દુષ્ટ કમને મનુષ્ય કરે છે અને જેથી કર્માધીન થઈ દુર્ગતિ (નરક દુખ) ભેગવે છે માટે તમે મન, વચન, કાયા તથા કતા, કારયિતા, અનુદિતા, આમ ત્રણે પ્રકારે કરી મદિરાને ત્યાગ કરે. ૪.
મદિરાથી થતા હાલહવાલ. इसति नृत्यति गायति वल्गति, भ्रमति धावति मूर्छति शोचते । पतति रोदिति अल्पति गद्दं, धमति धाम्यति मद्यमदातुरः ॥५॥
મદિરાના મદથી આતુર (ગાંડો થયેલે મનુષ્ય) ક્ષણમાં હસવા માંડ છે, ક્ષણમાં નાચે છે, ક્ષણમાં ગાય છે અને ક્ષણમાં બીજાને વળગે છે, ભમે છે, દેડે છે, મૂછ ખાઈ જાય છે, શક કરે છે. જમીનમાં પડી જાય છે, રોવા માંડે. છે, બકવા માંડે છે, ગગઢ (ગળગળે થઈ) કંઠે શ્વાસ લેવા માંડે છે અને પરિણામે થાકી જાય છે. પ.
મદિરાથી થતું અસહ્ય પાપ. स्वससुताजननीरपि मानवो, व्रजति सेवितुमस्तमतिर्यतः। सगुणलोकविनिन्दितमद्यतः, किमपरं खलु कष्टतरं ततः ॥ ६॥
ગુણી લેકએ નિદેલા મદિરાપાનથી મનુષ્ય હેન, દીકરી, અને માતા તરફ પણ કુદષ્ટિ કરી દડે છે. કારણકે તે મનુષ્યની બુદ્ધિ મદિરાપાનથી આથમી ગઈ છે. તે જગતમાં આ કાર્ય કરતાં બીજું કયું વધારે કઈ છે? અર્થાત્ સર્વ કણનું પર્યવસાન મદિરામાં સમાઈ જાય છે. ૬.
દારૂડીયા પુરૂષની સ્થિતિ, स्खलति वखमधस्तनमीक्ष्यते, सकलमन्यतया श्लयते तनुः। स्खलति पादयुगं पथि गच्छतः, किमु न मद्यवशाच्छ्रयते जनः ॥७॥
મદિરાથી મત્ત થયેલા મનુષ્યનું નીચેનું વસ્ત્ર ખસીને પડી જાય છે, તેને બધું જગત ઉલટું દેખાવા માંડે છે, શરીર પડતું પડતું ચાલે છે અને રસ્તામાં ચાલતા દારૂડીયાના બે પગ ઠેસે ખાવા માંડે છે. એમ મદિરાને આધીન થઈ જવાથી મનુષ્ય શું કરતું નથી ? અર્થાત્ કે દારૂડીયાની પુરી પાયમાલી થાય છે. ૭.
મદિરાનું . असुभृतां वधमाचरति क्षणाद्वदति वाक्यमसाथमसूनृतम् । परकलनधनान्यपि वाञ्छति, न कुरुते किमु मद्यमदाकुलः ॥८॥