________________
પરિચ્છેદ.
મધનિષેધ-અધિકાર.
૨૬૩
મહિશપાનના પાપમાંથી મનુષ્ય મુક્ત થાયછે અર્થાત્ મિાપાન કરી જીવતું રહી શકાય ને શુદ્ધ થવાય એવા ઉપાય નથી. માટે આવી ભયંકર વેદનાને આપનાર મદિરાનું કાઇ પણ મનુષ્ય પાન ન કરવું. આ ખાખત સમજાવવાસારૂ આ અધિકાર આરંભાયછે.
મદિરાની પ્રમળતા.
અનુષ્ટુપ્ (૨ થી ૩).
.
मधे पीते कुलीनोऽपि चेष्टां वहति निन्दिताम् । करोति निन्दितं लोके, गीतनृत्यादिविभ्रमम् ॥ १ ॥
મદિરાનું પાન કરવાથી કુલીન મનુષ્ય પણ નિંદાપાત્ર (ચેષ્ટા) વતણુકને ધારણ કરેછે અને લેાકમાં નિદ્રિત એવાં ગીત નૃત્ય (નાચ) વિગેરેના વિભ્રમ (ઢાંગ) કરે છે અર્થાત્ મઢિરાથી મત્ત થઈ જવાથી ચિત્ત સ્થિર નહિ રહેતાં કાર્યાકા ને વિચાર ન કરી જીવ કુકર્માંમાં આસક્ત થાયછે. ૧.
તા
मयं पीला ततः कश्चिन्मांसं च स्पृहयेन्नरः ।
कश्चिद्वधं करोत्युग्रं दुष्टं सङ्घातघातकम् ॥ २ ॥
'
કોઇ પુરૂષ મદિરાનું પાન કરી માંસને ઇછેછે અને કાઇ પુરૂષ ઉગ્ર તથા નિંદાપાત્ર એવા આખા સમૂહને નાશ પણ કરે છે. અર્થાત્ કે મહિ રાથી જીવને અનેક કુકમ કરવાનું મન થાયછે. ૨.
વળી
मद्यपाने कृते क्रोधो, मानो लोभश्च जायते । મોન્ત્ર મસ્ત ચૈવ, દુષ્ટમાવળમેવ ચ । ૐ ।।
પુરાળ.
મદિરાનું પાન કરવાથી ક્રોધ, અહંકાર, લાલ, મેહુ (અજ્ઞાન), અનેેખાઇ અને દુષ્ટ (ખાખ) ભાષણ આ સમગ્ર અનથી ઉત્પન્ન થાયછે. ૩.
તેમજ~~
દૈતનિશ્વિત (૪ થી ૨૬).
भवति मद्यवशेन मनोभ्रमो भजति कर्म मनोभ्रमतो यतः । व्रजति कर्मवशेन च दुर्गातिं त्यजत मद्यमतस्त्रिविधेन भोः ॥ ४ ॥