________________
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ -ભાગ ૨, 세해 જે મનુષ્ય જીવન પર્યંત ઝેરની માફક માંસને ત્યાગ કરે તે મનુષ્યની સ્થિતિ વસિષ્ણ ભગવાને સ્વર્ગ કેમાં કહી છે. ૮.
આ પ્રમાણે માંસત્યાગ કરનાર મનુષ્યને થતું પરમ શ્રેષ્ઠ ફળ દેખાડીને આ અધિકારની સમાપ્તિ કરવામાં આવે છે.
-9 મનિ-ધાર. ---
છે માંસની પિઠે મધ પણ અભક્ષ્ય છે મધ-મદિરા-દારૂ-બ્રાંડીના ના ડિઝ મથીજ જગમાં પ્રસિદ્ધ છે. મનુસ્મૃતિના ૧૧ મા અધ્યાયના ૯૪ મા લેકમાં ત્રણ પ્રકારની મદિરા કહેલી છે ૧ કી ” ગેળમાંથી બને છે તે. ૨ “પૈણી ” ઘઉં, ચોખા, યવ વગેરેના લેટમાંથી બને છે અને ત્રીજી “મદવી” મહુડામાંથી બને છે તે આ સિવાય આજકાલના સંજેગોથી અનેક પ્રકારની મદિરા ઉત્પન્ન થાય છે. આ સર્વ જાતની મદિરાનું પાન કરવાની દરેક ધર્મનાં પુસ્તકમાં મના કરવામાં આવી છે. એટલે બીજી બાબતમાં ભિન્ન ભિન્ન ધમીઓના ભિન્ન ભિન્ન મત હોય છે પરંતુ આ બાબતમાં દરેક ધર્મશાસ્ત્રને એકજ નિશ્ચય છે કે મદિરને ત્યાગજ કરે તેમ મદિરા પાનનું દુષ્ટફળ આજ લેકમાં તુર્ત જ મનુષ્યને પ્રાપ્ત થાય છે એટલું જ નહિ પણ અત્ર કરતાં પહેલેકમાં (યમપુરી) માં તેને માટે ઘણું જ સંકટ વેઠવાનું છે તે એટલે સુધી કે યમના દૂતે મદિરાનું પાન કરનાર પ્રાણીઓના મુખમાં લેઢાને રસ રેડે છે, માટે સુજ્ઞ પુરૂષે મધને ત્યાગજ કરવું જોઈએ. કેઈએ અજ્ઞાનથી મદિરાપાન કર્યું હોય અને તે પાપમાંથી મુક્ત થવા તે મનુષ્ય શાસ્ત્રોક્ત પ્રાયશ્ચિત્ત માગતા હોય તે નીચે મુજબ છે.
" सुरां पीत्वा द्विनो मोहादग्निवर्णी सुरां पियेत् , || तया स काये निर्दग्धे, मुच्यते किल्बिषासतः ॥
મનુસ્મૃતિ અ૦ ૧૧–બ્લેક ૯૦. એટલે જે બ્રાહ્મણ ક્ષત્રિય કે વૈશ્ય વર્ણના પુરૂષે મદિરાનું પાન અજ્ઞાનથી કર્યું હોય તે પણ તેણે (તે પાપમાંથી શુદ્ધ થવા સારૂ) તેજ મદિરાને અત્યંત અગ્નિમાં લાલાળ કરી પાન કરવું કે જેથી દેહ દગ્ધ થઈ જાય છે તેથીજ શુદ્ધ થવાય અથવા ગોમૂત્ર, ગરમ પાણી, દુધ, અથવા ઘી તથા છાણને ૨સ લાલચોળ તપાવીને તેનું પાન કરવું તે દેહ પડી જાય ત્યાંસુધી. ત્યારે તે