SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ પશ્ચિત. વળી— માંસજ્જિતાત્તમતા–અધિકાર. हिरण्यदानं गोदानं, भूमिदानं तथैव च । अभक्षणं च मांसस्य, न च तुल्यं युधिष्ठिर ॥ ४ ॥ હું રાજા ધ! સુવર્ણનું દાન, ગાયનું દાન, તેમજ પૃથ્વીનુ દાન આ અધું એક તરફ અને ખીજી તરફ માંસનું ભક્ષણ ન કરવું તે આપન્ને કદી સમાન થઈ શકતું નથી અર્થાત્ માંસત્યાગી મનુષ્યનુ પુણ્ય વધી જાયછે, ૪. તે પ્રમાણે— ૨૬૧ कपिलानां सहस्रं तु, मासे मासे गवां ददौ । अभक्षणं च मांसस्य, न च तुल्यं युधिष्ठिर ॥ ५॥ હે રાજા યુધિષ્ઠિર ! એક મનુષ્યે માસે માસે હજાર કપિલા ગાયાનુ દાન આપ્યું હાય અને ખીજા માણસે માંસનું ભક્ષણ ન કર્યું હોય તે તે બન્ને જણુનું પુણ્ય સમાન થતું નથી, એટલે માંસત્યાગીનુ પુણ્ય વધી જાયછે. પ. માંસ ત્યાગીને તીર્થનું ફળ, श्रूयन्ते यानि तीर्थानि त्रिषु लोकेषु भारत । तेषु प्राप्नोति स स्नानं, यो मांसं नैव भक्षयेत् ॥ ६ ॥ હું ભારત ! જે મનુષ્ય માંસનું ભક્ષણ નથીજ કરતા તે (દિવસે દિવસે ) ત્રણે લેાકેામાં જે તીર્થા શ્રવણગોચર થાય છે તેમાં સ્નાનથી ઉત્પન્ન થતા ફળને મેળવે છે. ૬. માંસ ત્યાગવાથી સ્વર્ગની પ્રાપ્તિ. यो भक्षयित्वा मांसानि पश्चादपि निवर्तते । यमस्वामी ह्युवाचेदं, सोऽपि स्वर्गतिमाप्नुयात् ।। ७ ।। જે મનુષ્ય ( પ્રમાદથી) પ્રથમ માંસાના આહાર કરીને પછી પણ નિવૃત્ત થાયછે એટલે માંસભક્ષણનાં ત્યાગ કરે છે તે પણ સ્વગની ગતિને પામેછે આ વાક્ય યમસ્વામીએ નક્કી કહ્યું છે. ૭. માંસના ઉપયાગ નહિં કરવામાટે વસિષ્ઠ ઋષિના અભિપ્રાય. यावज्जीवं च यो मांसं विषवत् परिवर्जयेत् । , वसिष्ठो भगवानाह, स्वर्गलोकेषु संस्थितिम् ॥ ८ ॥ पुराण
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy