________________
અમ
* * *
* * *
૨૫૦ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે.
' જેઓ સુન્દર બીજા બારાકના પદાર્થોને છેડી માંસ ખાય છે તેઓ કિંમતી મેતીના હારને છોડીને કંઠમાં સપને ધારણ કરે છે, ચંદ્ર જેવું શ્વેત દુધ છેડીને મૂત્રનું પાન કરે છે, ચન્દ્રમાના જેવું શીતળ અને ડેલરના પુષ્પ જેવું સુગંધી ચંદન છોડીને શખમાં આળેટે છે (તેમ સમજવું). ૩૩
માંસભક્ષણથી સર્વે હાનિ છે. चैतन्यं विषभक्षणादिव मधोः पानादिव प्राज्ञता,
विद्यालस्यसमागमादिव गुणग्रामोऽभिमानादिव । शीलं स्त्रीजनसंस्तवादिव मनःक्लेशादिव ध्यानधी• હૈવારિતારિ કુમાવિષ્ઠ માં રાની મતિ . રૂ૪ /
હત સ્થાપિ. જેમ ઝેર ખાવાથી ચેતન્ય, મધ અથવા મદિરા પીવાથી બુદ્ધિ, આળસ આવવાથી વિદ્યા, અભિમાનથી ગુણે, સ્ત્રીઓના સહવાસથી અથવા તેનાં વખાણથી શીલ અને માનસિક ચિંતાથી ધ્યાનનિષ્ઠ બુદ્ધિ નાશ પામે છે; તેમ ' માંસ ભક્ષણથી દેવપૂજા, પવિત્રતા આદિ સમગ્ર પુણ્ય નષ્ટ થાય છે. ૩૪. પ્રાણીમાત્રને પિતાના આત્માનું પ્રિયપણું (પ્રાણીને આત્મા
કે પ્રિય છે). भूपः पृच्छति मांसमौल्यमनुगान् पोचुश्च तेऽल्पं सुतोऽ
नल्पं वक्त्यभयो निवारयति भोस्तं दर्शयामि प्रभो ।
* હાલમાં પ્રત્યક્ષ જોઈએ છીએ કે ઘણું એક બંધાણી લેકે અફીણના કસુંબા લઈ ઝોકાં ખાયા કરે છે તેમજ શરાબ પીનારાઓ પણ બેભાન બની જેમતેમ બકવાદ કરે છે, મુવાલીઓ શરીરે પુષ્ટ છતાં બેહાલ દશામાં મૂર્ખતાથી ફરે છે, અભિમાનીઓના ગુણો પણ સાંભળવામાં આવતા નથી વ્યભિચારીઓ ઉપરકી અચ્છી બનીની માફક આડંબર કરી ઘણી ચાતુરીથી વર્તણુક કરે છે છતાં તેમનાં પિગળીયાં કાંઈ ગુપ્ત રહેતાં નથી અને જેઓ પ્રપંચ પ્રવાહમાં પડી અંતઃકરણને લેશમાં ઉતારે છે, તેવા ધ્યાનીઓ પણ ધ્યાનચુત થઈ ગયા છે તેમ માંસભક્ષણ કરનારાઓ પણ દેવપૂજા કરતા હોય અને જળ તથા મૃત્તિકા વિગેરેથી શરીરશુદ્ધિ કરતા હોય તો પણ તે સઘળું તેઓનું ફેકટ છે એટલું જ નહિ પણ તેને બદલે તેઓ મહાપાપમાં પડે છે,