________________
૨૪૯. novom
પરિચ્છેદ.
માંસનિષેધ-અધિકાર.. ચાંડાલાદિથી પણ દુષ્ટ કે?
દ્વઝા. यद्रक्तरेतोमलवार्यमङ्ग, मांसं तदुद्भूतमनिष्टगन्धम् । ययश्नुतेमध्यसमं न दोष, सर्हि श्वचण्डालतका न दुष्टाः ॥ ३१॥ .
હે ભાઈ! જે મનુષ્ય લેહી, વીર્ય અને મળમૂત્રથી યુક્ત અને તેમાંથી જ બનેલું દુર્ગધિવાળું માંસ દેષ વિના (દેષ ન માનતાં) પવિત્ર સમાન માનીને જે ખાય, તે તેને દુષ્ટ માનવે પણ કુતરાં, ચાંડાલ નારડાં વિગેરેને દુખ ન માનવાં. કારણકે તે તે બિચારાં અજ્ઞાની છે. ૩૧.
સંસારનાં સમગ્ર દુને ભક્તા.
૩પતિ. दुःखानि यान्यत्र कुयोनिजानि, भवन्ति सर्वाणि नरस्य तानि । .... पलाशनेनेति विचिन्त्य सन्तस्त्यजन्ति मांसं त्रिविधेन नित्यम् ॥ ३२ ॥ ..
સુમાહિતરવસો . જે અહિં દુષ્ટ નિમાં (કુગતિમાં) થતાં દુખે છે તે તમામ માંસભક્ષણથી મનુષ્યને થાય છે આમ વિચારીને સત્પરૂષ મન, વાણી અને કાયાથી એમ ત્રણે પ્રકારે માંસને ત્યાગ કરે છે. ૩૨.
મનુષ્યનું ભૂલભરેલું કર્તવ્ય.
શાસ્ત્રવિરહિત (રૂર થી રૂ૫). हिला हारमुदारमौक्तिकमयं तैर्धार्यतेऽहिर्गले,
त्यक्त्वा क्षीरमनुष्णधामधवलं मूत्रं च तैः पीयते । मुक्त्वा चन्दनमिन्दुकुन्दविशदं तैर्भूतिरभ्यङ्गयते,
सन्त्यज्यापरभोज्यमद्भुततरं यैरामिषं भुज्यते ॥ ३३ ॥ .
* અને જો માંસાહારી દુષ્ટ ન કહેવાય તે કુતરાં, ચાંડાલ તથા નારડાં વિગેરે પણ દુષ્ટ ન ગણાય,
૩૨