________________
૪
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. આમ
માંસભક્ષણથી જ જીવહિંસા થાય છે. मांसाशनाजीवषधानुमोदस्ततो भवेत्पापमनन्तमुग्रम् । ततो ब्रजेदुर्गतिमुग्रदोषाम्मखेति मांसं परिवर्जनीयम् ॥ २७ ॥
માંસ ખાવાથી જીવનમાં અનુમોદન (સંમતિ) થાય તેથી સીમા વગરનું મહાપાપ થાય અને તેનાથી તે માંસભક્ષણ કરેનાર મનુષ્ય ઉગ્રદુગ. તિને પામે છે. આમ વિચારીને માંસ છોડવા લાયક છે. ૨૭. .
ભવારણ્યમાં ભ્રમણ. . मांसाशिनो नास्ति दयाऽसुभाजां, दयां विना नास्ति जनस्य पुण्यम् ।
पुण्यं विना याति दुरन्तदुःखं, संसारकान्तारमलभ्यपारम् ॥ २८ ॥
માંસાશીને પ્રાણીઓની દયા હેતી નથી, દયાવિના પુણ્ય થતું નથી, જ્યારે પુણ્ય ન હોય ત્યારે વારંવાર અતિશય દુખ આપનાર અને જેને છેડે નથી આવતે એવા સંસારરૂપ ઘાટા જંગલમાં તે ભટકે છે. (વારંવાર દુખમય સંસારમાં પડે છે). ૨૮તથા–
પારિને નાહિત બનવા પાપં, વાતિ મશિગન પુરાણ ततो वधास्तिसमतोऽयमस्मानिष्पापवादी नरकम्पयाति ॥ २९ ॥
માંસભક્ષીને પાપ નથી આવી રીતે વાણીથી કહેતાં પણ તેઓનું પ્રભુત્વ (પ્રેરકપણું-તે કામ કરવામાં તેમને મદદગારતરીકે ગણવાપણું) આવે છે તેથી વધની સાબિતી થાય, તેથી પાપ લાગે. આથી પિતે ભક્ષણ ન કરતે હોય છતાં કઈને કહે કે માંસભક્ષણમાં દેષ નથી તે તે કહેનારે નરકમાં જાય છે. ૨૯
માંસ ખાનારને સંસારમણ (જન્મમરણ). अश्नाति यो मांसमसौ विधत्ते, वधानुमोदं त्रसदेहभाजाम् । । गृह्णाति रेफांसि ततस्तपस्वी, ततो दुरन्तम्भवमति जन्तुः ॥ ३०॥
જે માણસ માંસ ખાય છે, તે ત્રસજીના વધની અનુમતિ આપનારો થાછે, તેવા માણસ પાસેથી તપસ્વીજન દૂષિત આહારને ગ્રહણ કરે છે, તેથી તે જંતુ (અનુદન કરનાર માણસ) તપસ્વી હોય તે પણ અનંત સંસારને પામે છે. ૩૧,