________________
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ—ભાગ ૨ જો.
न ध्याननैव च स्नानन्न दानन्नापि सत्क्रिया । सर्वे ते निष्फला यान्ति, यस्तु मांसम्प्रयच्छति ॥ २० ॥
જે માંસ આપેછે તેનાં ગંગાજી, કેદારનાથ, પ્રયાગરાજ, પુષ્કરરાજ આદિમાં કરેલાં તીસ્નાના, જ્ઞાન, હામ, તપ, જપાદિ ક્રિયા, ધ્યાન, સ્નાન, દાન, સત્ ક્રિયાદિ કમેર્યાં જે કર્યા હાય તે સમગ્ર વ્યથ જાયછે અને તેને કાંઇ પણ તે કર્યા કર્યાનું ફળ મળતું નથી તેા પછી ખાનારાને માટે તે શુંજ કહેવું ? ૧૯–૨૦.
૨૪૬
ત્રણ દેવના નિવાસના નિર્ણય,
अस्थि वसति रुद्र, मांसे वसति केशवः ।
शुक्रे वसति ब्रह्मा च तस्मान्मांसन्न भक्षयेत् ॥ २१ ॥
અમ :
પુરાળ.
હાડકાંમાં રૂદ્ર વસેછે, માંસમાં કેશવ વસેછે, વી'માં બ્રહ્મા વસેછે માટે દેવમય હાવાથી માંસ ન ખાવું.
સારાંશ—બ્રહ્મા ઉત્પાદક શક્તિ છે જેથી વીંમાં તેમનુ આધિપત્ય હાવું જોઇએ વિષ્ણુ તે પાષક શક્તિ છે જેથી પ્રાણીઓનું પાષક માંસ છે, જો શરીરમાં માંસ ઓછું થાય તેા જીવિતની ધાસ્તી રહે માટે તેમાં આધિપત્ય વિષ્ણુનું છે અને સર્વના નિયામક શક્તિ તે શકર છે જેથી શરીરનું સ રીતે સંરક્ષણ કરનારા હાડકાંના ભાગ છે માટેજ તેમાં દ્રનું આધિપત્ય ઘટે છે. ૨૧.
૩૫નાતિ (૨૨ થી ૩૦).
तनूद्भवं मांसमदन्नमेध्यं, कृम्यालयं साधुजनप्रनिन्द्यम् | निस्त्रिंशचितो विनिकृष्टगन्धं शुनीविशेषं लभते कथन्न || २२ ||
સત્પુરૂષાએ નિંદવા લાયક, કીડાના નિવાસસ્થાન ભૂત, અયેાગ્ય, (જોવાથી પણ ખેદ જનક ) દુર્ગંધિવાળુ, શરીરથી ઉદ્દભવેલું માંસ ખાનારા નિષ્ઠુર ( ભાલાંજેવા ) અન્તઃકરણવાળા શું કૂતરાની જાતિ ન ગણાય? ગણુાયજ. કારણકે તેવું માંસ કુતરા ખાય છે. આથી આમ સૂચવન છે કે જીવતાં પ્રાણીઓનું તા નહિ પણ મુએલાંઓનુ પણ નિષિદ્ધ છે. ૨૨.
માંસાહારીને સદ્ગુણાની અપ્રાપ્તિ
विद्यादया संयम सत्यशौचध्यानव्रतज्ञानदमक्षमाद्याः । संसारनिस्तारनिमित्तभूताः पलाशिनः सन्ति गुणा न सबै ॥ २३ ॥