________________
પર છે.
માંસનિષધ-અધિકાર : રૂપ જેઓ ઉત્તમ ખાવાના પદાર્થો હોવા છતાં માંસભક્ષણ કરે છે તે અમૃતરસને છોડીને કેવળ હલાહલ ઝેર પીએ છે. ૧૫.
સર્વને પિતાનું માંસ દુર્લભ છે. स्वमांसं दुर्लभं लोके, लक्षेणापि न लभ्यते । अल्पमूल्येन लभ्येत, पलम्परशरीरजम् ॥ १६ ॥
વાતુમાણિકથાથાન. લેકમાં પિતાનું માંસ ઘણું દુર્લભ છે, લાખ ખરચતાં પણ મળતું નથી અને પારકા શરીરનું માંસ બેડી કિંમતે મળે છે, માટે જેમ પિતાનું માંસ દુર્લભ છે તેમજ બીજાં પ્રાણીઓને પણ તે પોતાનું જ છે આમ વિચારીને તે છોડવું જોઈએ. ૧૬.
માંસઉપર દયાષ્ટિ કેમ રાખી શકાય? मांसं पुत्रोपमळूला, सर्वमांसानि वर्जयेत् ।
दयादानविशुध्यर्थमृषिभिर्वर्जितम्पुरा ॥ १७ ॥ માંસને પુત્ર સમાન ગણીને પહેલાં રૂષિ મુનિઓએ દયા અને દાનની શુદ્ધતાસારૂ વર્જિત કરેલું છે માટે અવશ્ય માંસને ત્યાગ કર જોઈએ.
સારાંશહમેશાં પુત્ર ઉપર પ્રાણી માત્રને નિઃસીમ નેહ હોય છે તેથી તેમનું સંરક્ષણ બહુજ સંભાળથી કરાય છે, તેમજ માંસનું રક્ષણ કરવું તેથી દયાની શુદ્ધિ અને એકને દાન અપાય અને બીજાને જીવ લેવાતું હોય તે તે દાન વૃથા ગણાય માટે તે જીવને બચાવ તેજ દાનની શુદ્ધિ ગણાય. ૧૭.
ડું પણ માંસભક્ષણ ન કરવું. तिलसर्षपमात्रन्तु, यो मांसम्भक्षयेन्नरः ।
स याति नरकं घोरं, यावच्चन्द्रदिवाकरौ ॥ १८ ॥ જે મનુષ્ય એક તિલ અથવા સર્ષપ જેટલું પણ માંસ ખાય તે તે ત્યાં સુધી સૂર્ય અને ચંદ્ર રહે ત્યાં સુધી ઘર નરકમાં રહે છે. ૧૮. માંસાશીનું સર્વ વ્યર્થ જાય છે તે કોઈ રીતે પવિત્ર થતી નથી.
न गङ्गा न च केदारो, न प्रयागन पुष्करम् । न ज्ञानन च होमश्च, न तपो न जपक्रिया ॥ १९ ॥