________________
વ્યાખ્યાનમાહિત્યસંગ્રહ ભાગ ૨ .
દુકુળમાં જન્મ વગેરે દુખે. अल्पायुषो दरिद्राश्च, परकर्मोपजीविनः।
दुःकुलेषु प्रजायन्ते, ये नरा मांसभक्षकाः ॥ ११ ॥ જેઓ માંસભક્ષણ કરનારાઓ છે તેઓ અલ્પ આયુષવાળા, દરિદ્ર, બીજા મનુષ્યના આધારથી આજીવિકા ચલાવનારા (મજુરી કરનારા) અને નીચ કુળમાં જન્મ લેનારા થાય છે. ૧૧.
મધમાંસ વગેરેની નિત્ય દુષ્ટતા. मद्ये मांसे च मधुनि, नवनीते तक्रवर्जिते ।
उत्पद्यन्त असङ्ख्यातास्तवर्णास्तत्र जन्तवः ॥ १२ ॥ મધમાં, માંસમાં, મધમાં અને છાસવગરના માખણમાં તેવાજ રંગના અસંખ્ય છ થાય છે. ૧૨.
મધમાંસનું અતિ નીચત્વ. एकतश्चतुरो वेदान्, ब्रह्मचर्यमथैकतः । एकतः सर्वपापानि, मद्यमांसन्तथैकतः ॥ १३ ॥
પુરા. એક ત્રાજવામાં ચાર વેદનું પુણ્ય અને બીજા ત્રાજવામાં બ્રહ્મચર્યનું પુણ્ય એઓ પરસ્પર તુલ્ય છે; તે પ્રમાણે એક ત્રાજવામાં સર્વ પાપ અને બીજા ત્રાજવામાં મઘ કે માંસનું ફળ એઓ પણ પરસ્પર તુલ્યતાવાળાં છે ૧૩.
માંસ શબ્દને અર્થ. मां स भक्षयिताऽमुत्र, यस्य मांसमिहादम्यहम् । एतन्मांसस्य मांसवं, निरुक्तं मनुरब्रवीत् ॥ १४ ॥
મનુ. જેનું માંસ અહિં હું ખાઉં છું તે અન્ય જન્મમાં મને ખાનાર છે આ માંસ શબ્દને ખરે (માંસ પણાને) અર્થ છે એમ મનુનું બોલવું છે, ૧૪.
મહાવિષભક્ષી કેણ? ये भक्षयन्ति पिशितं, दिव्यभोज्येषु सत्स्वपि । मुधारसम्परित्यज्य, भुञ्जन्ते ते हलाहलम् ॥ १५ ॥
जैनतत्त्वादर्श.