SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ભાઈની કપડની દુકાનમાં જઈટ થયા અને ૧૯પર ની સાલમાં એટલે સાત વર્ષને હિસાબ કરતાં પોતાને ભાગે રૂપીઆ ૧૦૦૦૦ દશ હજાર આવ્યા. પિતાને કંઈ સંતાન નહિ થવાથી ૧૯૪૫ માં શા. પાનાચંદ જેન્સીની પુત્રી સુશીલ બેન રળીયાતની સાથે તેમણે લગ્ન કર્યા. ૧૫૧ માં તે ધર્મપતીને સીમંત આવવાથી જ્ઞાતિને ઘટતો સારે ખર્ચ કર્યો પણ પ્રસૂતિ સમયે તેમનાં ધર્મપતી ગુજરી ગયાં કે જેને અાસ આખા કુટુંબમાં છવાઈ રહ્યા ૧૯૪૯ માં પિતાના બંધુવને ધંધે લગાડવાસારૂ ઘેલાભાઈ એન્ડ ઝવે. રચંદ કંપની કાઢી ને તેમાં સારી દેખરેખ રહે તેવા હેતુથી પિતાને ખાનગી ભાગ રાખે કે જેની આવક વાર્ષિક રૂપીઆ ૧૦૦૦ પિતાને થવા લાગી. ૧૯૫૨ માં કંપનીને ભાગીદાર ગુજરી જતાં સદરહુ ભાગીદારને ભાગ બંધ થયે. ૧૫૩ માં જેઠાલાલ કશળચંદના નામની કપડની દુકાન કરી, તેમાં વાર્ષિક રૂપીઆ ૨૦૦૦ મળવા લાગ્યા ને તેમાં ૧૯૬૫ સુધી પોતાને ભાગ ચાલુ રાખે. ૧૫૩ ની સાલમાં સદરહુ શેઠે ધી લાડ રેમીલની દુકાનમાં વાર્ષિક રૂપીઆ ૧૫૦૦ થી સેલમેન તરીકે ત્રણ વર્ષ સુધી કામ કર્યું. ૧૯૫૬ ની સાલમાં ૩૦૦૦ રૂપીઆ ખચી તે શેઠે નવાં ઘર બનાવ્યાં. ૧૫૭ ની સાલમાં શેઠે ઠકર જૂઠા કાનજીની કંપનીમાં ૧૫૯ સુધી ત્રણ વર્ષ રહી રૂપીઆ ૫૦૦૦ મેળવ્યા. ૧૯૬૬ થી જેઠાલાલભાઈની દુકાનમાં જે પોતાનો ભાગ હતા તે ભાઈને સારે લાભ મળે તે માટે પિતાને ભાગ બંધ કર્યો અને તેની લગામ ભાઈ જેઠાલાલ અને પોતાના ભાણેજ વલ્લભદાસ નથને સોંપી તે ઉપરથી જેઠાલાલભાઈએ સદરહુ શેઠજી કસ્તુરભાઈને વાર્ષિક રૂપીઆ ૧૨૦૦ બારસે આપવા કબુલાત આપી છે. ૧૯૬૦ પછી શેઠજી કસ્તુરભાઈ પ્રભુભજન કરવા અને શાંતિ લેવા જામનગરમાં રહેવા લાગ્યા છે.
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy