SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ બંખ્યાને જાહિત્યસબ-જબ છે. # ઝોનન-અધિકાર. -- છે છે રા ત્રિ જોજન પણ એક જાતનું અભક્ષ્ય છે અને તેમાટે બ્રાહ્મણધર્મના ષ્ઠ શાસ્ત્રોમાં પણ એક દિવસમાં એક વખત જમવાનું કહેલ છે. માટે તેમાંથી પણ સિદ્ધ થાય છે કે રાત્રિદિવસમાં એક વખત ભેજન કરી શકાય. તેથી પિતાની મેળે રાત્રિભેજનને નિષેધ પ્રાપ્ત થાય છે. તેમ આ રાત્રિભેજનમાં બીજાં પણ કેટલાંક પ્રત્યક્ષ સંકટ પ્રાપ્ત થાય છે અને તે મનુષ્યના શરીરને મરણની દિશામાં આણે છે જેથી પણ રાત્રિભોજનને ત્યાગ કર ઉચિત છે. આ બાબત સુસ્પષ્ટ સમજાવવા સારૂ, આ અધિકાર આરંભ કરવામાં આવે છે. સૂર્યાસ્ત થયા બાદ જળ અને અન્નનું સ્વરૂપ. - મનુષ્કૃત્ (૧ થી ૨) अस्तङ्गते दिवानाथे, आपो रुधिरमुच्यते । अन्नं मांससमम्मोक्तम्मार्कण्डेन महर्षिणा ॥१॥ સૂર્ય અસ્ત થયા પછી પાણી રૂધિરતુલ્ય અને અન્નને માંસસમાન માર્કડ નામના મહર્ષિએ કહેલ છે. ૧. રાત્રિએ અન્ન તથા પાણીને નિષેધ. रक्तीभवन्ति तोयानि, अन्नानि पिशितानि च । रात्रौ भोजनसक्तस्य, ग्रासे तन्मांसभक्षणम् ॥ २ ॥ ઉપર મુજબ માર્કંડ ઋષિના મત પ્રમાણે પાણી રૂધિર તુલ્ય થઈ જાય છે અને અનાજ માંસસમાન થઈ જાય છે તેથી રાત્રિમાં ભજન કરનાર મનુષ્યને કેળીયે કેળીયે તે માંસભક્ષણનું પાપ લાગે છે. ૨. રાત્રિમાં ભોજન કરવાથી થતી હાનિ. मेधाम्पिपीलिका हन्ति, यूका कुर्याजलोदरम् । कुरुते मक्षिक कान्ति, दुष्ठरोगश्च सोलिका ॥ २ ॥
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy