________________
ده عفیفنسکافیلدفلفعلعدس سیدمحمدمحمد
محمد بعددعاسقدممعمسههسعسدهاسخنحتساع
લશુન, ગુંજન (ધેળા ગાંઠાવાળી એક પ્રકારની ડુંગળી, અથવા ગાજર) લાલ ડુંગળી, પિંડમૂવક (એક જાતનું ગાજર), માછલાં, માંસ, દારૂ અને કંદમૂળ આ બધાં પદાર્થો વિશેષેકરીને અભક્ષ્ય (ભક્ષણ ન કરવા - ચુ) છે. ૫.
માસતુલ્ય દેષવાળાં બીજાં ફળ તથા શાક
वसन्ततिलका. अज्ञातकं फलमशोधितपत्रशाकं,
. पूगीफलानि सकलानि च हट्टचूर्णम् । मालिन्यसपिरपरीक्षकमानुषाणामेतद्भवन्ति नितरां किल मांसदोषाः॥६॥
વાતુર્માસ ચારચાર. જે ફળ અજ્ઞાત (અજાણ્ય) છે અને જેનાં પત્ર (પાનડાં) શુદ્ધ કરવામાં નથી આવ્યાં એવું શાક, આખાં સેપારી અને બજારના હાટમાંથી આણેલ તમામ (હળદર લેટ હવે જ વિગેરે) ચૂર્ણ (ભુકે) (કારણકે હાટમાં બરોબર જતુઓનું નિઃસારણ કરી ચૂર્ણ તૈયાર કરતા નથી પરંતુ તેમાં ધનેડાં વિગેરે જંતુઓને કચ્ચરઘાણ થાય છે માટે તે ચૂર્ણ) અને પરીક્ષા ન કરનાર મનુષ્યનું મેલું ઘી, આ બધાનું ભક્ષણ કરવામાં આવે તે તે સમગ્ર માંસસમાન દેષ (પાપ) ને હમેશાં ઉત્પન્ન કરે છે. ૬. 2 અધમ વસ્તુનું ભક્ષણ ન કરવું એમ બતાવી આ અભક્ષ્યાણ અધિ. . કાર પૂર્ણ કરવામાં આવે છે.
* દશ પ્રકારની ડુંગળીના ભેદ ગણાવતાં–અમરકેષની ટીકામાં કહ્યું છે કે"श्वेतकन्दः पलाण्डुविशेषो गुञ्जनम्"-"गन्धाकृतिरसैस्तुल्यो गृञ्जनस्तु पलाण्डुना । दीધનાઢાગવત્રવામિથતિન પટ્ટા ટુના.” જે શ્વેત કન્દ ડુંગળને હોય છે તે ગુંજન કહેવાય છે, એટલે તે ગંધ, આકાર અને રસથી ડુંગળી સમાન છે પરંતુ તેનાં પાંનાં અને નાલને અગ્રભાગ ડુંગળીથી વિલક્ષણ હોય છે તેથી તેને ગુંજન કહે છે –