________________
૨૩૪
વ્યાખ્યાન સાહિત્યસ ગ્રહ-ભાગ ૨ જ.
અમ
જે મનુષ્ય ( પેાતાના ક્ષેત્રમાં અગર બીજાના ક્ષેત્રમાં) ગળીનું વાવેતર કરે અને મૂળાનું ભક્ષણ કરે તે મનુષ્યના નરકમાંથી ઉદ્વાર જ્યાંસુધી આ સ મગ્ર ભૂત પ્રાણીમાત્રને પ્રલય થાય ત્યાંસુધી પણ થતા નથી. ૧.
કઇ જાતનાં શાક તથા ફળ વગેરેનુ' ભક્ષણ ન કરવુ’?
दन्तोच्छिष्टं वर्जनीयं, पर्क बिल्वफलं तथा ।
दिनोषितं दधि चैव, मेघनादस्य नालिका ॥ २ ॥
ઇન્વેચ્છિષ્ટ ( એટલે પક્ષી વગેરેની ચાંચ અથવા દાંતથી અજીટુ કરેલ) પાકેલું ખીલું અને એક દિવસ રહી ખાટુ થઇ ગયેલું દહીં અને (ચામાસામાં જે પૃથ્વીમાંથી છત્રીને આકારે ઉગી નિકળે જેને કેટલાક દેશમાં મીંદડીની ખળી તથા કોઈ દેશમાં કાગડાની છત્રી કહેછે તે) ની ટાપી તથા નાળ આ સર્વ પદાર્થોને ત્યાગ કરવા. એટલે ખાવા નહિ. ૨. શ્રીહરિભગવાન કાનાથી દૂર રહેછે?
કૂળ હ
સે તેમ
हम्ा च कलिङ्गश्च दग्धमनं मसूरिका । उदरे यस्य तिष्ठन्ति, तस्य दूरतरो हरिः ॥ ३ ॥
યુવાન.
જે મનુષ્યના ઉત્તરમાં રીંગણું, કલિ'ગળ (તરમુચ), મળેલું અનાજ અને મસૂરની દાળ રહેછે (એટલે જે મનુષ્ય આ પદાર્થોનું ભક્ષણ કરેછે) તેનાથી શ્રીહરિભગવાન દૂર રહેછે. ૩.
માંસભક્ષણ સમાન કાને કાને કહેવાં?
उदुम्बरं भवेन्मांस, मांसं तोयमवलकम् ।
चर्मवारि भवेन्मांस, मांसं च निशि भोजनम् ॥ ४ ॥
ઉંબરાનું ફળ માંસતુલ્ય છે, વસ્ત્રથી ન ગાળેલું પાણી માંસસમાન છે, ચર્મ (ચામડાની એખ વગેરે) નું પાણી માંસરૂપ છે અને રાત્રિએ લેાજન કરવું તે પણું માસતુલ્ય છે. ૪.
આ સિવાયના બીજા અભક્ષ્ય પદાથા દર્શાવેછે.
रसोनं गृञ्जनं चैव, पलाण्डुः पिण्डमूलकम् । અહ્વા મારે પુખ્ત ચૈવ, પૂર્ણ જ વિશેષતઃ ॥ ♦ ॥
तत्त्वनिर्णयप्रासाद,