SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨ વ્યાખ્યાન સાહિત્યસ ગ્રહ-ભાગ ૨ જો. હિંસક પ્રાણીકરતાં મનુષ્યા વધારે હિંસક છે. निवेद्य सत्खेष्वपदोषभावं, येऽश्नति पापाः पिशितानि गृधाः । 'तैः कारितोऽतीव वधः समस्तस्तेभ्यो बको नास्ति विहिंसकोऽपि ॥४॥ सुभाषितरत्नसन्दोह પ્રાણીએનું માંસ ખાવામાં દોષ નથી એમ બતાવીને ગૃધ્ર ( ગરજાડા ) તુલ્ય જે પાપી લેાકે માંસનું ભક્ષણ કરેછે. તેઓએ અત્યંત સર્વરીતે પ્રાણીએને વધ કરાવ્યે છે અને તે હિંસક પુરૂષો કરતાં મગલે પણ વિશેષ હિંસક નથી અર્થાત્ ખગલા તે અજ્ઞાની પ્રાણી છે અને આ મનુષ્ય તે જ્ઞાનને આડંબર ધરાવે છે તેથી વિશેષ શિક્ષાને પાત્ર થાયછે. ૪. પ્રાણીના વધ કરવા, તેજ અધર્મ. માહિતી. स कमलवनमग्नेर्वासरं भास्वदस्तादमृतमुरगवात्साधुवादं विवादात् । रुगपगममजीर्णाज्जीवितं कालकूटा दभिलषति वधाद्यः प्राणिनां धर्ममिच्छेत् ॥ ५ ॥ અમ જે મનુષ્ય પ્રાણીઓના હણવાથી ધર્માંની ઇચ્છા રાખે છે, તે અગ્નિ પાસેથી કમળ વન ( જોવાને) ઇચ્છે છે, સૂર્યાસ્ત થયા પછી પ્રભાતની ઇચ્છા રાખે છે, સપના મુખમાંથી અમૃતની ઇચ્છા રાખેછે, લેશમાંથી ઉત્તમ ઝીત્તિ મેળવવાને ઇચ્છે છે, અજીણુ માંથી નીરાગતા ઇચ્છે છે, અને કાળફૂટ ઝેરમાંથી ( પેાતાની ) જીંદગીને ખચાવ ઇચ્છે છે. સારાંશ—ઉપરના દૃષ્ટાંતથી સમજાયું હશે કે અશક્ય વસ્તુ શક્ય થઈ શકે નહિ, તેમ પ્રાણી વધથી ધર્મી હાઇ શકે નહિ. ૫. તથા— શિવળી. यदि ग्रावा तोये तरति तरणिर्यद्युदयति, प्रतीच्यां सप्तार्च्चिर्यदि भजति शैत्यं कथमपि ।
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy