SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ અષ્ટમ આપી ગાંગેયે ( ભીષ્મ) તે શન્તનુ નામના રાજાને મૃગયા કાર્યથી અટ કાવ્યા. . વ્યાખ્યાન સાહિત્યસ‘ગ્રહુ ભાગ ૨ જો. ૨ મૃગયામાં આસક્ત મનુષ્ય શું શું નથી કરતા ? पापर्द्धिस्तनुमधोज्झितघृणः पुत्रेऽपि दुष्टाशय चण्डः खाण्डवपावकादपि मुधा कं कं न हन्याज्जडः । किं बाणेन जरासुतो वनगतो विव्याध नो बान्धवं, प्रापोच्चैर्मुनिघातपातकभरं किं नाजराजाङ्गजः ॥ ७ ॥ एते कस्यापि . દેહધારી જીવાના વધમાં જેણે દયાને છેડી દીધી તે માણસ પુત્રમાં પણ શુદ્ધ અન્તઃકરણવાળા નથી. ખાંડવ વનને દાહ કરનાર અગ્નિથી પણ પ્રચ’ડ (ઉગ્ર) એવા જ તે પારાધી નિરથ ક કાને કાને હણુતા નથી? અર્થાત્ ગમે તેને હણી નાખે છે, ત્યાં દૃષ્ટાન્ત કહે છે કે—વનમાં ગયેલા જરાકુમારે પેાતાના ખન્ધુ શ્રી કૃષ્ણને શું ખાણુથી નથી માર્યાં ? તેમ મુનિ એવા શ્રવણુની હત્યાનું માટું પાપ શું દશથ રાજાને નથી લાગ્યું ? ૭. મૃગયા વિહારીને પુષ્કળ ઉપદેશ આપી એટલે હિંસા ન કરવી એમ વારવાર સમજાવી આ મૃગયા અધિકાર પૂર્ણ કરવામાં આવેછે. ૬. દિમા—અધિાર ૧૭ હિંસા કરવાથી પાપ લાગેછે અને તેનાથી જે ફળ ઉત્પન્ન થાયછે તે આ અધિકારમાં મતાવવા તથા “ હિંસા ”એટલે નિરપરાધિ પ્રાણીઓને ઘાત કેટલાક વામમાર્ગી વિદ્વાના શાસ્ત્રનું પ્રમાણ આપી કરેછે અને અન્યને તે કાર્યમાં જોડી રહ્યા છે તેને યમપુરીમાં કેટલું સંકટ વેઠવું પડશે ? ઇત્યાદિ જણાવવા સારૂ આ અધિકારને આરંભ કરવામાં આવેછે. * જરાકુમારે શ્રી કૃષ્ણને મૃગ જાણીને મારેલ છે,
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy