SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ ~~ ૨૨૮. વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ– ભાગ ૨ જો. અશ્રમ - આકાશ અને જળ વસ્તુઓને જ ઉપભેગ કરનારા જીવને નાશ કરનાર મનુષ્યને ત્રણ જન્મનો (પુણ્યથી ઉત્પન્ન થયેલે) અર્થ નાશ પામે છે એમ જાણનારે કયે બુદ્ધિમાન પુરૂષ હેશથી પણ આપદની પેટીરૂપ મૃગયાનું આચરણ કરે? ૨. તથા– मृगान्वराकाँश्चलतोऽपि तूर्ण, निरागसोऽत्यन्तविभीतचित्ताः। येऽश्नन्ति मांसानि निहत्य पापाः, तेभ्यो निकृष्टा अपरे न सन्ति ॥३॥ सुभाषितरत्नसन्दोह. આ કંગાલ એવા મૃગ–પશુઓ એક દેશથી બીજા પ્રદેશમાં તુત ચાલી રહ્યા છે એટલે વખતે એક સ્થાનમાં રહેવાથી કેઈના મેલ પાણીને હરકત આવે. ત્યારે કોઈ એમ પ્રશ્ન કરેકે કાંઈ તેણે ગુન્હો કર્યો હશે જેથી આમ તેમ દોડયા કરતા હશે ? તેના પ્રત્યુત્તરમાં જણાવે છે કે નિરાસ અર્થાત નિરપરાધી છે. તેવા પ્રાણીઓનો સંહાર કરીને અત્યંત ભય રહિત જેએનું ચિત્ત છે અર્થાત પરલેકની યમપુરી સંબંધી પીડાની જેઓને બીક નથી એવા જે પાપી લોકો તેઓનાં માંસ ખાય છે. તેઓ કરતાં દુનીયામાં બીજા કે અધમ નથી, અર્થાત આ પુરૂષે જ અધમ છે ૩. બચ્ચાંવાળી એક દીન મૃગલી પારાધીને વિનતિ કરેછે. वसन्ततिलका. आदाय मांसमखिलं स्तनवर्जमंगा न्मां मुश्च वागुरिक यामि कुरु प्रसादम् । सीदन्ति शष्पकवलग्रहणानभिज्ञा, मन्मार्गवीक्षणपराः शिशवो मदीयाः ॥ ४ ॥ પરપદ્ધતિ. હે વાગુરિક! (પારાધી) મારા અંગમાંથી સ્તન સિવાયના બધા માંસને લઇ મને છોડી દે અને મારા ઉપર કૃપા કર જેથી હું અહિંથી જાઉ. કારણકે ઘાસના કોળીયાને ગ્રહણ કરવાનું ન જાણનારાં મહારાં નાનાં બરાએ મારા માર્ગને જોવામાં તત્પર થઈને દુખી થઈ રહ્યાં છે. અર્થાત્
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy