SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ A વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ “બાય ફ્ન Am સ્વીકારવામાં આવ્યાં હોય તે તે માણસ ગમે તેમ થાય પણ શુદ્ધ ધર્મ તજતાજ નથી. તે કારણને લીધે આચાર્ય ના ઉપદેશ ગ્રહણ કરવા ને જિનશાસ્ત્રાનુસાર દેવ, ગુરૂ તથા ધર્મને જાણી લઇ ધર્માંને ધારણ કરવા એ ઠીક છે. ર. ઘરના અગ્રેસર ઉપર ધર્મના આધાર, जोगिकुसामी संतो मिच्छतरोयणं कुणइ ।' ते सयलोवि वसो परिखित्तो भवसमुद्दम्भि ॥ ३ ॥ જો ગૃહપતિ કે કુટુંબપતિ મિથ્યાત્વ ઉપર પ્રીતિ રાખે અથવા તેમની પ્રશંસા કરે તે સમજવું કે સમસ્ત કુટુંબ સંસારમાં ડૂબ્યું ; કારણકે મુખ્ય માણસનું જેના તરફ્ વલણ હેાય તે તરફ્ સવ કુટુંબ પ્રીતિ રાખતું રહે છે. માટે મિથ્યાત્વીની અંશ માત્ર પણ પ્રશંસા કરવી નહિ. ૩. ખાલી હાથે આવવુ” અને ખાલી હાથે જવું. किं सोवि जणणिजाओ जाओ जणणीण किंगओ बुद्धिं । जई मिच्छरओ जाओ गुणेसु तह मच्छरं बहई ॥ ४ ॥ મનુષ્ય જન્મનું ફળ તા એ છે કે જિનાગમના અભ્યાસ કરી મિથ્યાત્વને ત્યાગ કરવા અને ગુણનેા અંગીકાર કરવા, પણ જેણે આ પ્રમાણે નથી કર્યું તે માણસ મનુષ્યજન્મમાં નહિ જન્મ્યા બરાબર છે. ૪. જે સમજણમાં તફાવત, તે મિથ્યાત્વ અથવા કાંક્ષા માડુની. मिच्छत्तसेवगाणं विग्धसयाईपि बंति णो यावा । विग्धलम्भवि पडिए दिधम्माण य भांति ॥ || દેવાદિકની સેવા કરવાથી હજારો વિા આવેછે, તે ખખતમાં મુખ` લેકા કાંઇ પણ ગણના કરતા નથી, પરંતુ કોઇ ધર્માત્મા શુદ્ધ ધર્મસેવન કરેછે અને તે વિષયમાં પૂર્વ કર્મના ઉદ્દયથી કદાચિત્ વિન્ન ઉત્પન્ન થાય તે અણસમજી કહે છે કે ધર્મ્સસેવાથી આ વિષ્ર આવ્યું એ વિપરીત બુદ્ધિ સમજવી અને એજ મિથ્યાત્વનું માહાત્મ્ય સમજવું. પ જ્યાં કુગુરૂના સંગ, ત્યાં બુદ્ધિના ભગ is generये मारिदिं जणियजणमोहा। सुधधम्माड शिऊणा चलति बहुजणपत्राहो || ६ ||
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy