SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ * * * * * * * * * * * * * * * * * * * * * الدنيه نقشه تهران علت این رننملة يدخل موته بها પતિ આ જગતમાં નિર્દોષ તથા દેલવાળી વસ્તુ જોવામાં આવે છે માટે મને નુષ્ય પોતે આગળ વધવા માટે પિતાના જેવી નિર્દોષ વસ્તુ સાથે પ્રીતિ ભાવ રાખવે કે જેથી આપણને અગ્ય (નિર્ગુણ વસ્તુન) ને સંગ થાય નહિ. એ ધ્યાનમાં રાખવા સૂચના કરી આ ગ્યાયેગ્યતા અધિકારની સમાપ્તિ કરવામાં આવે છે. - શ્રાવદ-વિવાર. ૪ ગ્રતા અને અગ્યતા બતાવ્યા પછી તેમાંથી અગ્યનું વધારે સ્પષ્ટ વર્ણન કરવા માટે તેમના તરફ ઈશારો કર્યો છે. કેઈ એમ કહેકે હું સાચું બેલ નથી તેમ ચુપ રહેતું નથી તે તે જૂઠું બોલે છે એમ સિદ્ધ થાય છે. તે પ્રમાણે જે માણસ પોતાની એગ્યતા ન સાચવે તથા સુશ્રાવકના નિયમ ન પાળે તે કુશ્રાવક-શ્રાવક વર્ગમાં ધૂતારે છે એમ માનવું. શ્રવણમાં ઢાંગી. મા (૧ થી ૪). उस्मृत्त मायरंतवि ठवति अप्प सुसावगातम्मि । ते सद्द रोरघत्थवि तुलं ति सरिसं धणाढे हिं ॥१॥ જે પુરૂષ જિનસત્રનું ઉલ્લંઘન કરી પોતે શ્રેષ્ઠ શ્રાવક છે, એ જે દાવે કરે છે, તે કઈ કંગાળ હોવા છતાં ધનવાનને આડંબર કરે તેના જેછે. ૧. ધર્મને નિર્ણય નહિ થવાથી થતી હાનિ. किवि कुलकम्ममि रत्ता किवि रत्ता शुद्धजिणवरमयीम्म। इय अतरम्मि पिच्छह मूढा गं यं ण याणंति ॥२॥ જે મનુષ્ય પોતાના કુળમાં રહેલા મુખ્ય માણસને જોઈને તે પ્રમાણે ધર્માચરણ કરે છે, કદાચ મુખ્ય માણસ કોઈ કારણને અનુસરીને ધર્મ છોડી દે છે તો તે પણ સ્વધર્મ તજી દે છે; માટે જે નિર્ણય કર્યા પછી સ્વધર્મ
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy