________________
૨૭
પરિચછેદ,
ગ્યાએગ્યતા-અધિકાર - પોથાયોગ્યતા-પિર. -
ઉો છછું. આ છે જ અને જે પદાર્થમાં જેવી ચગ્યતા હોય છે તેવી યોગ્યતાવાળા પ્રાછે કહી ણીને ઉપયોગી થાય છે. જેમકે સાકર પિતે ઉત્તમ ગ્યતાવાળી છે પણ ગધેડાને તે ખવરાવવામાં આવે તે તેના પ્રાણ હરી લે છે તેમ સિંહણનું દૂધ સિંહના બચ્ચાંને જ પચે છે અને સુવર્ણના પાત્રમાં રહી શકે છે. પરંતુ તેથી ભિન્ન એવા અન્ય ત્રાંબા વિગેરેના વાસણમાં નાખવામાં આવે તે તેને ત્રેડી નાખે છે વગેરે બાબતનું દિગ્દર્શન કરાવવાસારૂ આ અધિકારની શરૂઆત કર
વામાં આવે છે.
ગુણી અસ્થાને શોભે નહિ.
अनुष्टुप्. अलङ्कारोप्यलङ्कर्तुमलं स्थाने नियोजितः । .. થિ રહ્યા છે, તે ન તુ પો ? .
અલંકાર (ઘરેણું) જે ચોગ્ય સ્થાનમાં પહેરેલ હોય તે તે મનુષ્યને શણગારવાને અતિ સમર્થ થાય છે એટલે મુક્તાફલ વગેરેના હારશે અને પુષ્પની માળાઓ કંઠમાં ધારણ કરી હોય તે શોભા ઉત્પન્ન કરે છે પરંતુ પગમાં ધારણ કરવામાં આવે તે શેલી શકતી નથી એટલે સ્થાનરહિત કેઈ ઉત્તમ પદાર્થ શોભતે નથી એ ભાવ છે. ૧. એનુકૂળ પદાર્થ મળવાથી ગુણીનું પ્રકાશવું.
માર્યા (૨–૨). चूताङ्करकवलनतो, न तु काकः कोकिलः स्वनति चारु।।
योग्यस्य जायते खलु, हेतोरपि नेतरस्य गुणः॥२॥ આંબાના મેરના અંકુરના ભેજનથી કેયલ સુન્દર મધુર ધ્વનિ કરે છે. પરંતુ કાગડે કરી શકતા નથી એટલે (ઉત્તમ પદાર્થ વગેરેના) કારણથી પણ ચગ્ય મનુષ્યને નક્કી ગુણ ઉત્પન્ન થાય છે પરંતુ અયોગ્ય મનુષ્યને કાંઈ તેનું ફળ મળતું નથી. ૨.
૨૮