________________
૧૮
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ -ભાગ ૨ .
*
*
भुजङ्गमपि कोपितं शिरसि पुष्पवद्धारयेत् ,
न तु प्रतिनिविष्टमूर्खजनचित्तमाराधयेत् ॥ १५ ॥ મગરના મુખની ડાઢમાંથી બળાત્કારે ખેંચીને મણિ કાઢી શકાય, ઉછળતા મેજાઓની માળાથી ભરપુર (ભુભિત) સમુદ્ર પણ તરાય, કે પેલે સર્પ પણ માથાઉપર પુપની માફક ધારણ કરી શકાય, પણ અવળી સમાજ વાળું મૂર્ખ માણસનું મન મનાવી શકાતું નથી. અર્થાત્ જે માણસ ઉપર કહેલાં બીજ બધાં કાર્યો થવાં મુકેલ છતાં કદાચ કરે પણ તે મૂખને સમજાવી શકે નહિ . ૧૫
અશક્ય શક્ય થાય પણ મૂર્ખ મૂર્ખાઈન છેડે. लभेत सिकतासु तैलमपि यत्नतः पीडयन् ,
पिवेच्च मृगतृष्णिकामु सलिलं पिपासादितः । कदाचिदपि पर्यटशशविषाणमासादयेत्, . . न तु प्रतिनिविष्टमूर्खजनचित्तमाराधयेत् ॥ १६ ॥
મર્ઝરિનીતિરાતા. (કોઈ મનુષ્ય) ઘણી મહેનતે પલતાં રેતીમાંથી તેલ પણ મેળવે અને તૃષાથી પીડિત પ્રાણું ઝાંઝવાના જળમાંથી પાણી પણ પીએ, કઈ વખતે ફરતે ફરતે સસલા શીંગડું પણ પ્રાપ્ત કરે પણ ઉલટું ઠસેલું (અવળી સમજવાળું) મૂજનનું ચિત્ત પ્રસન્ન કરી શકાય નહિ અથત અન્ય અઘટિત બનાવે દેવસંગે ઘટી , શકે પણ મુખ કઈ રીતે સમજાવી શકાતું નથી. ૧૬. જ્ઞાનપદેશ તુલ્ય હોવા છતાં દુષ્ટોને બંધ થતા નથી.
શાર્દવિડિત (૧૭ થી ૨૦). खं दोषं समवाप्य नेष्यति यथा सूर्योदये कौशिको,
राशिङ्कङ्कटुको न याति च यथा तुल्येऽपि पाके कृते । तद्वत्सर्वपदार्थभावनकरं सम्प्राप्य जैनं मतं, बोधं पापधियो न यान्ति कुजनास्तुल्ये कथासम्भवे ॥ १७ ॥
તવાનિયત્રાણા. પિતાના દોષને પામીને, સૂર્ય ઉદય થાય ત્યારે જેમ ઘેડ પક્ષી ગતિ કરી શકતું નથી. પાક સરખે કરેલ છે છતાં જેમ કરડુ અનાજ કાચું કાચું