________________
પરિચ્છેદ.
કુત્રાતા-અધિકાર.
કુશ્રોતા સન્મુખ ગુણીના ગુણની નિષ્ફળતા. अस्यां सखे बधिरलोकनिवास भूमौ, किं कूजितेन खलु कोकिल कोमलेन । एते हि दैवहतकास्तदभिन्नवर्ण,
खां काकमेव कलयन्ति कलानभिज्ञाः ॥ १३ ॥ सुभाषितरत्नभाण्डागार.
હું કોકિલ મિત્ર! આ મહેરા લેકીને રહેવાની ભૂમિમાં તારા કામલ શ- . દેવડે શું ફળ ! આ બધા કળાને ન સમજનારા (મૂર્ખા)-પ્રારબ્ધહીન જના, કાગડાના જેવાજ. રંગવાળા તુંને કાગડાજ કહેશે.. કારણકે તારા શબ્દોને સમજવાની તેમાં શક્તિ નથી. ૧૩.
જ્યાં અજ્ઞાનીએ ધેાંઘાટ મચાવી રહ્યા હાય ત્યાં વિદ્વાન આલે તેજ આશ્ચર્ય. शिखरिणी.
૧૯૭
कचिझिल्लीनादः कचिदतुल काकोलकलहः,
कचित्कङ्काराः कचिदपि कपीनां कलकलः । कचिदघोरः फेरुध्वनिरयमहो दैवघटना,
कथङ्कारं तारं रसति चकितः कोकिलयुवा ॥। १४ ॥ शार्ङ्गधरपद्धति.
કાઇ ઠેકાણે ઝિલ્લી ( તમરાં) નાં શબ્દો થઇ રહ્યા છે. કેાઇ જગ્યાએ ઘણા કાળા કાગડાઓને કાલાહલ મચી રહ્યા છે. ક્યાંક કંક નામના પક્ષી (જેમનાં પીંછા માણુમાં જોડવામાં ઉપયેગી થાયછે તે) એની અમે પડી રહી છે. કોઇ સ્થળે વાનરાંઓને કલકલાટ મચી ા હેાયછે. ક્યાંક ભયંકર શિયાળના અવાજ મચી રહ્યા હોયછે છતાં ચકિત ( ભ્રમિત ) એવા યુવાન કાલિશામાટે ઉત્તમ સ્વરથી આલેછે? આશ્ચર્ય છે કે દૈવની રચના વિચિત્ર છે. ૧૪,
પુરૂષ પ્રયત્ન, મૂર્ખો સિવાય સર્વત્ર સફળ થાય.
પૃથ્વી (શ્યુ ૨૬).
मद्य मणिमुद्धरेन्मकरवक्रान्तरात्,
समुद्रमपि सन्तरेत्प्रचलदूर्मिमालाकुलम् |