________________
૧૯૬
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ
-ભાગ ૨ જો.
અમ
બાકી થાડા કચરો વધેલેા હેાય તેવી જોવામાં આવેછે, એટલે કચરાની ગ્રાહક રહેછે તેમ ઉપદેશને ગ્રહણ કરી ઘેાડાજ વખતમાં માનસિક અસ્થિરતાને લીધે તેને ગુમાવનારા, જેમ પાડા પાણીમાં પડે તેટલી ઘડી શાન્તિ પણુ મહાર નિકળે કે તેવીને તેવી પૂર્વની દશામાં હેાયછે, અથવા તે શાન્તિ કરનાર પાણીને પણ રગદોળી મારેછે તેમ સાંભળે તેટલી વાર ડીક દેખાય પણ પેાતાના વ્યવહારમાં પડયા પછી પૂના જેવાજ થનાર અને સાંભળેલા શ્રેષ્ઠ અને પેાતાની જાડી બુદ્ધિથી ડાળી નાખનારા, હંસ જેમ દૂધ ને પાણી જાદુ ક રેછે, તેમ સાચું' ન ખેતુ પૃથક્ કરીને વકતાના કહેવાઉપર તારતમ્ય રીતે જોઇએ તેવી શ્રદ્ધા રાખનારા, પોપટની પેઠે મુખથી નામેાચ્ચારણ કરે પણ તેનું રડુસ્ય ન સમજનાર, ઘેડા જ્યાંસુધી પેતાની માથે સ્વાર હોય ત્યાંસુધી લગામની સ્વાધીનતાને અનુસરી ચાલે પણ છુટા મૂખ્ય હૈાય એટલે સ્વછન્દ રીતે વન ચલાવેછે તેમ ગુરૂના મજામાં હોય ત્યાંસુધી સાંભળ્યા પ્રમાણે વનાર પણ તેનાથી ઈંટો થતાં અસલની પેઠે ઈચ્છાનુસાર અવળે રસ્તે ચડી જનારા, મીંદડા ગમે તેવા શાન્તિમાં બેઠેલા હેય પણ પોતાના શિકાર ઉંદર વગેરે મળે તે વખતે શિયારીમાં આવી જાયછે તેમ ઉપદેશ સાંભળીને શાંત તથા એકાગ્રતાવાળા જણાતા છતાં સ્વાસ્થ્યવર્ત્તનને પ્રસંગે પેાતાની ચાલુ ટેવ પ્રમાણે હુશિયાર થઈ જનારા, કાગડો જેમ એક ઉત્તમ પદાર્થ ખાઇને તરત નીચ વિષ્ટા જેવા પદાથ ઉપર બેસેછે તેમ ઉંચા ઉપદેશ ગ્રહણ કરીને થોડી વાર ન થાય તેટલામાં તે દુરાચારની વાતેામાં લુબ્ધ બની જનારા, મસલાંએ (મચ્છર ) જેમ પેાતાની તૃપ્તિ ન થાય છતાં પણ ખીજાએના કાન આગળ અપ્રિય શબ્દ કરી તેમને પણ સ્વસ્થતથી બેસવા દેતાં નથી તેમ પોતાનું હિત ન છતાં બીજાના શ્રવણની સારી અસરને પાત્તાના દુષ્ટ શબ્દોથી ત્રાડ નારા, જેમ જળાને રૂધિરથી તૃપ્તિ તેમ સ્વાદ નથી તથાપિ પ્રાણીઓને ચાંટીને વ્ય લાહી ચુસેછે તેમ પતે તે અતૃપ્ત રહેનાર છતાં પણ ખીજાએના વિચારશને ચુસીને પાછા કહાડી નાખનારા, છિદ્રયુક્ત ઘડા હાય તેમાં પાણી ભર્યું હાય તા તે અમુક સમયમાં ટપકીને ખાલી થઇ જાયછે તેમ સાં ભળેલા ઉપદેશને ક્રમે ક્રમે ભૂલી જનારા, પશુને એઇએ તેટલું પઢાવેલું હોય પણ પ્રેકટીસ (નિત્ય અભ્યાસ) ન રહેવાથી પાછું ભૂલી જાયછે તેમ ગુરૂએ મહેનતથી આપેલા ઉપદેશને પાતાના ચાલુ કુસસ્કારીથી તરત છેડી દેનારા, સર્પને જોઇએ તેટલું દૂધ પાયે તેપણ તેમાં તા તે વિષરૂપેજ વધેછે તેમ સારા ઉપદેશને ઉંધા અર્થમાં લઇ દુનિયાને હાનિ કરનારા અને કઠણ પથ્થરની શિલાઉપર જોઇએ તેટલું પાણી રેડો પણ તે તે કઠણને કઠણ રહેછે તેમ દુજ નાને જોઇએ તેટલે એધ કરવામાં આવે તાપણ તે પોતાની મૂળ પ્રકૃતિ કપિ છોડતા નથી. આમ ચૌદ પ્રકારના શ્રાતા હોયછે તેમાં હુંસની માફ વાડ઼ા હોયછે પણ ઘણા મૂર્ખાઓ તે અન્ય ઈંટ તેના પેટામાંજ રહેછે. ૧૨.