SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ અમ - ----------- વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જે. કાગડો તે કાંઇ હંસ બની શકે? ૩પતિ (ઉ–૮). काकस्य गात्रं यदि काञ्चनस्य, माणिक्यरनं यदि चञ्चुदेशे । एकैकपक्षे ग्रथितं मणीनां, तथापि काको न तु राजहंसः ॥७॥ કાગડાનું શરીર સોનાથી, ચાંચ માણિજ્ય રનથી અને બેઉ પાંખે મને ણિથી, મઢવામાં આવે તે પણ કાગડા રાજહંસ થશે નહિ. એટલે કાગભાઈ તે કાગભાઈજ રહેવાના. તેમ દુરાગ્રહી કુતા તે સુતા થતા નથી. ૭. શાસ્ત્ર પ્રસંગ મૂખને ક્યાંથી પ્રિય થાય? किमिष्टमन्नं खरसूफराणां, किं रनहारो मृगपक्षिणां च । अन्धस्य दीपो बधिरस्य गीतं, मूर्खस्य किं शास्त्रकथामसङ्गः ॥८॥ ખરાબ વસ્તુ ખાઈને જીવનાર ગધેડા, ભુંડ ઈત્યાદિઓને સારું અન્ન ખવરાવવું, પશુપક્ષીઓને રને હાર પહેરાવ, આંધળાને દીવે ધરે, બેહેરાને ગાયન સંભળાવવું એ જેમ નિષ્ફળ છે તેમ મૂખને શાસ્ત્રની કથા સંભળાવવી એ પણ નિષ્ફળ છે. સારાંશ કે ઉપર ગણાવેલી બાબતે તેને કેઈને દષ્ટ નથી. ૮ 1. વિકાની મહેનત નિષ્ફળ. વાતિજાર થી ૩). एकः खलोऽपि यदि नाम भवेत्सभायां, मोघीकराति विदुषां निखिलमयासम् । एकापि पूर्णमुदरं मधुरैः पारालोड्य रचयति हन्त न मक्षिका किम् ॥९॥ સુભાષિતરત મારા ર. જે સભામાં એક પણ દુર્જન આવ્યો હોય તે વિદ્વાન પુરૂષનો સઘળે શ્રમ નિષ્ફળ કરે છે ત્યાં દષ્ટાંત આપે છે કે સુંદર મધુર પદ થી પરિપૂર્ણ પેટ ભર્યું હોય પણ તેમાં જે એક દુષ્ટ મક્ષિકા (માખી) પેટમાં ગઈ હોય તે ઘુમ રડીને શું વમન નથી કરાવતી? (અર્થાત્ કરાવે છે). ૯. અનધિકારીઓના મધ્યમાં ગુણીનું કથન વ્યર્થ છે. रे बालकोकिल करीरमरुस्थलीषु, किं दुर्विदग्ध मधुरध्वनिमातनोषि । अन्यः स कोऽपि सहकारतरुप्रदेशो, राजन्ति यत्र तव विभ्रमभाषितानि ॥१०॥ રાષિરપદ્ધતિ.
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy