________________
૧૭૧
પરિ છે.
અદત્તાત્યાગગુણ-અધિકાર. પદ્રવ્યનું સ્પષ્ટીકરણ તથા તે ન લેવાની ભલામણ न विस्मृतं नो पतितं न नष्टं, न स्थापितं न स्थितमाहृतं न । लोकोत्थनिन्दानृपदण्डयोग्यं, व्रते तृतीयेऽन्यधनं न लेयम् ॥ ४॥
તૃતીયવ્રતમાં (અદત્તયાગમાં) કેઈનું ભૂલાઈ ગયેલું, પડી ગયેલું, ખોવાઈ ગયેલું, મૂકેલું, રહેલું, લઈ લીધેલું અથવા કેઈના નામથી ગણુયેલું જે લેવાથી લેકમાં નિન્દા થાય અને રાજાના ગુન્હેગાર થવાય તેવું બીજાનું દ્રવ્ય લેવું નહિ. ૪.
અદત્તાદાનત્યાગવ્રત.
માજીિની.
समभिलषति सिद्धिस्तं वृणीते समृद्धि
स्तमभिसरति कार्त्तिर्मुच्यते तं भवार्तिः। स्पृहयति सुगतिस्तं नेक्षते दुर्गतिस्तं,
परिहरति विपत्तं यो न गृह्णात्यदत्तम् ॥५॥ જે પુરૂષ બીજાની કોઈ પણ વસ્તુ તેના દીધા સિવાય લેતું નથી, તે પુરૂષને મુક્તિ ઈચછે છે, ચકિત્વાદિસંપ વરે છે, કાર્તાિ તેની પાછળ દેડેછે સંસારની પીડા તેને ત્યાગ કરે છે, દેવગતિ તેને ઇરછે છે, નરકગતિ તેને તજે છે અને વિપત્તિ તેને ત્યાગ કરે છે. પ. તથા
શિરળી. अदत्तं नादत्ते कृतसुकृतकामः किमपि यः,
शुभश्रेणिस्तस्मिन्वसति कलहंसीव कमले । विपत्तस्माद्दरं व्रजति रजनीवाम्बरमणे
विनीतं विद्येव त्रिदिवशिवलक्ष्मीजति तम् ॥६॥ કરેલાં પુણેને નાશ ન થાય એવી અભિલાષાવાળો જે પુરૂષ કોઈની પણ કાંઈ વસ્તુ તેની પરવાનગી વિના લેતો નથી, તેને લીધે જેમ કમલને વિષે