________________
w
૧૭૦ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે.
સક્ષમ પણ જેના ઉપર પિતાનું સ્વામિત્વ નથી તેના ઉપર પિતાની ખરાબ નિકાને વશ્ય થઈ પિતાનું સ્વામિત્વ સ્થાપવાનો વિચાર કરે એ પણ મહા પાપ છે. બીજાઓનું ધન વિગેરે તેને છેતરીને અથવા બળાત્કારથી લેવું એ મોટામાં મેહટે અધર્મ છે અને તેનાથી દૂર રહેવું એ ધમને ખરે માર્ગ છે અને તેથી જે વસ્તુમાં અન્યનું સ્વામિત્વ છે તેવી વસ્તુ-દ્રવ્ય ન લેવામાં કેવા કેવા ફાયદા (યશ, કીર્તાિ, ગુણ, આનંદ) છે તે બતાવવામાટે આ અધિકારનો આરંભ કરવામાં આવ્યું છે.
પદ્રવ્યને ત્યાગ કરવાથી થતા ફાયદા.
મનુષ્કા. यदा सर्वम्परद्रव्यम्बहिर्वा यदि वा गृहे। .
अदत्तं नैव गृह्णाति, ब्रह्म सम्पद्यते तदा ॥१॥ જ્યારે સઘળું પરાયું ધન બહાર હોય અથવા ઘરમાં હોય તે આંખ્યા સિવાય જ નહિ ત્યારે તે મનુષ્ય બ્રહ્મને પ્રાપ્ત થાય છે. અર્થાત બહાર પડેલું હોય કે ઘરમાં હોય તે પણ પોતાની મેળે લેવું અગ્ય છે. ૧. વળી–
ઉપનાતિ (૨ થી ૪). पीडा न दुःखं न परापवादो, न चापकीर्त्तिर्न दरिद्रता च । नैवावहेला न कलङ्कपङ्को, भवेन्नरस्य त्यजतोऽन्यवस्तु ॥ २ ॥
બીજાની વસ્તુને ત્યાગ કરનાર પુરૂષને પીડા, દુઃખ, પરાપવાદ, અપકીર્તાિ, દરિદ્રતા, તિરસ્કાર અને કલંકને લેપ આવતું નથી. ૨. તથા– विशुद्धिसिद्धिस्थिरबुद्धिलक्ष्म्यः, कीर्तिर्युतिः प्रोन्नतिशर्मसङ्गः। वर्मापवर्गादिसुखानि पुंसां, भवन्त्यदत्तस्य पराङ्मुखानाम् ॥ ३॥
અદત્તયાગી પુરૂષને વિશુદ્ધિ, સિદ્ધિ બુદ્ધિની સ્થિરતા, લક્ષ્મી, કીરિ, કાન્તિ, ઉન્નતિ કલ્યાણકારક પદાર્થોને સમાગમ અને સ્વગમેક્ષાદિ સુખે થાય છે (પિતાની મેળે પ્રાપ્ત થાય છે). ૩.