________________
પરિચ્છેદ.
થાણી—અધિકાર.
૧૬૫
થાયછે, ચાતરફ પ્રસરેલ પાપરૂપ અન્ધકારના સમૂહુને રૂપ થાયછે, કલ્યાછુરૂપ વૃક્ષાને મેઘના સમાન અનેછે, નિરન્તર ઉછળતા શાષવામાં અગસ્ત્ય મુનિસદશ થાયછે
માહુરૂપી સમુદ્રને
૧૧.
જિનવાણી સુખનુ સાધન છે. नौरेषा भववारिधौ शिवपुरमासादनिःश्रेणिका, मार्गः स्वर्गपुरस्य दुर्गतिपुरद्वारप्रवेशार्गला । कर्मग्रन्थिशिलोच्चयस्य दलने दम्भोलिधारोपमा,
कल्याणैकनिकेतननिगदिता वाणी जिनानामियम् ॥ १२ ॥ एतौ कस्यापि .
તીર્થંકરાની આ વાણી સંસારસમુદ્ર તરવામાં વહાણરૂપ, શિવપુર ( મેાક્ષનગર) ના મહેલની નિશરણીરૂપ, સ્વર્ગનગરના માપ, દુર્ગતિપુરના દ્વારના પ્રવેશને ભેગળરૂપ, કમ ગ્રન્થિના પતાને નાશ કરવામાં ઇન્દ્રના વજની ધારજેવી અને કલ્યાણુના એકસ્થાનરૂપ કહેલી છે. ૧૨.
મનુષ્યદેહની નિષ્ફળતા. शार्दूलविक्रीडित.
मानुष्यं विफलं बदन्ति हृदयं व्यर्थ वृथा श्रोतयो - र्निर्माणं गुणदोषभेदकलनां तेषामसम्भाविनीम् । दुर्वारं नरकान्धकूपपतनं मुक्ति बुधा दुर्लभां,
सार्वज्ञः समयो दयारसमयो येषां न कर्णातिथिः ॥ १३ ॥ सिन्दूरप्रकर.
હે ભવ્ય પ્રાણિઓ ! શ્રીવીતરાગદેવે પ્રણીત યારસથી ભરપૂર આગમ જે પુરૂષોના કાનદ્વારા સંભળાયેલ નથી તે પુરૂષાનાં જન્મ, ચિત્ત, શ્રેત્ર ( કાન ) ની ઉત્પત્તિ, ગુણ તથા દોષ જાણવાની કળા એ સર્વાં નિષ્ફળ જાણવાં ? (એટલુંજ નહિ પણ ) તેઓનું નરકરૂપી અંધકૂવામાં પડવું અટકતું નથી તથા તેઓને મુક્તિ પણ દુ`ભ છે. ૧૩.
વાણીના પ્રભાવ.
મનહેર.
વાણી વિના કોઇ વ્યવહાર સિદ્ધ થાય નહિ, વાણી વિના અંતરના ભાવપર પાણી છે ;