________________
પરિ છે.
વાણી-અધિકાર તે સિદ્ધાંતમાં ખરી શ્રદ્ધા કોને થાય? जिनप्रणीते शुभधर्ममार्गे, विश्वत्रयीव्यापिपदार्थसार्थे । जीवादितखे च तथेतिबुद्धिः, सञ्जायते भव्यजनस्य भाग्यात् ॥ ७॥
नरवर्मचरित्र. ત્રણે લેકમાં વ્યાપ્ત પદાર્થના સાથે (સમૂહ) વાળા શ્રીજિનેશ્વર પ્રણત શુભ ધર્મ માર્ગમાં અને જીવ આદિ તત્ત્વમાં ભવ્ય પ્રાણુને ભાગ્ય એગથી યથાર્થ (સત્ય) બુદ્ધિ થાય છે. ૭. જિનવચનથી રહિત મનુષ્ય અંધતુલ્ય છે.
શિવરિળી. न देवं नादेवं न शुभगुरुमेवं न कुगुरु,
न धर्म नाधर्म न गुणपरिणदं न विगुणम् । न कृत्यं नाकत्यं न हितमहितं नापि निपुणं, विलोकन्ते लोका जिनवचनचक्षुर्विरहिताः ॥८॥
સિંદૂરબા. - જિનવચનરૂપી ચક્ષુ (નેત્ર) થી રહિત મનુષ્ય (જિનવચનઉપર શ્રદ્ધા નહિ રાખનાર પુરૂષ) રાગાદિ જીતનારા સુદેવને કે સ્ત્રી-શસ્ત્ર વિગેરેને ધારણ કરનાર કુદેવને જોઈ શકતા નથી, શુદ્ધ માર્ગદર્શક સુગુરૂ કે પંચાચારથી રહિત અથવા ઉત્સુત્રદર્શક કુગુરૂને જોતા નથી, ધર્મ શું છે? કે અધર્મ શું છે? તે બેઉને તફાવત જાણતા નથી, ગુણેથી પરિપૂર્ણ ગુણવંતને કે ગુણથી રહિત નિર્ગુણને જોઈ શકતા નથી, કરવા ગ્ય એવું જે કૃત્ય કે નહિ કરવા યોગ્ય અકૃત્ય તેને જાણતા નથી, તેમજ સુખકારક હિત કે દુઃખકારક અહિતને બરાબર જાણું શક્તા નથી (અર્થાત્ જિનવચનના શ્રવણની શ્રદ્ધાવિના શુભાશુભના તફાવતને મનુષ્ય જાણી શકતા નથી). ૮.
મિષ્ટ વાણી એજ અમૂલ્ય આભૂષણ છે.
શાર્વવિદિત (૧ થી ૨). केयूरा न विभूषयन्ति पुरुषं हारा न चन्द्रोज्वला,
न स्नानं न विलेपनं न कुसुमं नालङ्कृता मूर्धजाः। ...