SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ભાગ ૨ જે. સપ્તમ કાનિત પ્રસરે તેમ આ સિદ્ધાંતનાં દર્શનથી સમગ્ર અર્થસમૂહે વિકસિત થાય છે. ૨. જે આ સિદ્ધાંત જાણે તે ધન્ય આ ઉપજ્ઞાતિ (રૂ–૪). दृष्टान्तयुक्तिस्थितिहेतुयुक्त, आधन्तमध्ये व्यभिचारमुक्तः । अनेकधा नूतनयः प्रपश्चाचारी विचारीकृतविश्वविश्वः ॥३॥ सिद्धान्त एष क्षितिकर्मजालो, वसत्यवश्यं हृदयान्तराले। यस्य प्रसन्नीकृतमानसस्य, स एव धन्यः सुकृती कृती च ॥ ४ ॥ દૃષ્ટાન્ત, યુક્તિ, સ્થિતિ અને હેતુથી યુક્ત, આદિમાં મધ્યમાં અને અંતમાં નિર્દોષ અનેક રીતે ન્યાયવાળે, નિષ્મપંચ સકલવિશ્વને વિચારવંત. જે પ્રસન્નાત્માના હૃદયની અંદર આ (કર્મસમૂહનાશક) સિંદ્ધાને વાસ કરે છે તેને ધન્ય, સુકૃતી અને કૃતાર્થ સમજ. ૩, ૪, સિદ્ધાન્ત જ્ઞાનવગર કોઈ પણ વસ્તુ જાણી શકાતી નથી. उपेन्द्रवज्रा. अदेवदेवौ कुगुरुं गुरुं वा, कुधर्मधर्मावहितं हितं वा । गुणागुणौ वा बहुपापपुण्ये, न वेत्ति जन्तुः समयेन हीनः ॥५॥ સિદ્ધાન્તરહિત મનુષ્ય, અદેવ અથવા દેવને, કુગુરૂ અને સદ્દગુરૂને, ધર્મ તથા અધર્મને, હિત-અહિતને, ગુણ-નિર્ગુણને, બહુપાપ અથવા પુણ્યને જાણતા નથી. પ. તે સિદ્ધાન્ત લેકને બહુ રીતે ઉપકારી છે. ઉપવાતિ (૭). रत्नप्रदीपः शिवमार्गगाणां, दिवाकराभो भविकाम्बुजानाम् । सुधोपमानो विबुधवजाना, पोतो भवाब्धौ पततां जनानाम् ॥ ६॥ શિવમાર્ગમાં (મોક્ષમાર્ગમાં) જનારાઓને રતના દીવારૂપ, ભવ્ય પ્રાણીરૂપ કમલને ખીલવનાર સૂર્યસમાન, જ્ઞાનીના અથવા દેના સમુદાયને અમૃતરૂપ અને સંસાર સાગરમાં પડતાં મનુષ્યને તારવામાં વહાણરૂપ છે. ૬.
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy